GSTV

બોલિવુડ સ્ટાર વરૂણ ધવને અપકમિંગ ફિલ્મ “Mr Lele”ની કરી જાહેરાત, અનોખા અંદાઝમાં જોવા મળશે સ્ટાર

બોલિવુડ સ્ટાર વરૂણ ધવન કોમેડી ફિલ્મોની ભરમારની સાથે ડાન્સ ફિલ્મ પણ કરી રહ્યા છે. જ્યારે વરૂણ ધવન અને ડારયેક્ટર શશાંક ખેતાનની જોડી એક ધમાકેદાર ફિલ્મ લઈને આવી રહી છે.

કરણ જોહર પ્રોડક્શનમાં બનવાવાળી ફિલ્મ મિસ્ટર લેલેનાં દ્રારા વરુણધવન અને શશાંક ફરીથી કાર્ય કરી રહી છે. ફિલ્મનું પોસ્ટચર પણ રીલીઝ થયું છે. જે ફિલ્મનાં નામ જેવું જ ધમાકેદાર છે આ પોસ્ચરમાં વરૂણ ઘબરાયેલો છે અને હાથ ઉઠાવીને ઉભો છે.

વરૂણે અંડર વિયરમાં છે અને તેમના હાથમાં રિવોલ્વર લટેકી જોવા મળી રહી છે.ફિલ્મનું પોસ્ટર જોઈએ લાગી રહ્યું છે કે આ ફિલ્મ લોકોને હસાવીને લોટપોટ કરી દેશે. ઉલ્લેખનીય છે કે શાશાંક અને વરૂણ આ પહેલા હમ્પટી શર્માની દુલ્હનિયા અને બદ્રીનાથની દુલ્હનિયામાં કામ કરી ચૂક્યા છે.આ ફિલ્મ મિસ્ટર લેલે 1 જાન્યુઆરી 2021નાં રોજ રીલીઝ થશે.જોકે આ જાહેરતામાં તે નક્કી નથી થયું કે આ ફિલ્મમાં અભિનેત્રી હશે કોણ આ સિવાય વરૂણ સ્ટારર ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી રિલીઝ થશે.

READ ALSO

Related posts

ડ્રગ્સ કાંડમાં એનસીબી ઘરે પહોંચે પહેલાં કરણ જોહરે આખરે મૌન તોડ્યું, જાણી લો કયા કર્યા ખુલાસા

Mansi Patel

VIDEO: સાંપને પકડવાની કોશિશ શખ્સને પડી ભારે, અચનાક સામે અજગર આવ્યો અને પછી જે બન્યુ…

Ankita Trada

ગાંધીનગરમાં હીરા સોલંકી અને પુરસોત્તમ સોલંકીની હાજરીમાં કોળી સમાજની બેઠકનું કરાયું આયોજન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!