GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

સની લિયોનીએ બોલીવુડમાં તહેલકો મચાવ્યા બાદ નેપાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કર્યુ હૉટ ડેબ્યૂ

બોલિવુડની સેંસેશનલ એકટ્રેસ સની લિયોની હીંદી ફિલ્મ જગતમાં કામયાબી હાંસલ કરી હવે નેપાળી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં નામ કમાવવાની તૈયારી કરી ચુંકી છે. સની લિયોની ફિલ્મ પાસવર્ડથી તે નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કદમ રાખી ચુકી છે. સનીએ પોતાના ટ્વિટર પર આ ફિલ્મનું સોંગ શેર કર્યુ હતું.

આ વીડિયોને શેર કરતા સનીએ લખ્યુ કે પાસવર્ડનું નવુ ગીત શેર કરીને ખૂબ જ ખુશ છુ. તમારા માંથી કેટલાય લોકો મારા નેપાળના પ્રેમ વિશે જાણતા જ હશો પરંતુ મને નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો બનીને ગર્વ મહેસુસ થાય છે.

આ ગીતમાં સની ખુબ જ હોટ અને સુંદર દેખાઈ રહી છે અને પોતાની સુંદર અદાઓથી લોકોને મોહાવી દીધા છે. આ ગીતમાં સની સીવાય નેપાળી એક્ટર અનૂપ બિક્રમ શાહી પણ નજરે ચડ્યો છે. આ ગીત દુર્ગા ખરેલે ગાયુ છે અને મ્યુજીક અર્જુન પોખરલે આપ્યુ છે.

બોલિવુડ અને નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પછી સની લિયોની જલ્દી સાઉથની ફિલ્મી દુનિયામાં કદમ રાખશે. એવુ માનવામાં આવે છે કે સની ફિલ્મ વીરમાદેવીમાં નજરે ચડશે પરંતુ અત્યારે તેની કોઈ પણ પ્રકારની માહિતી નથી.

Related posts

કુમાર કાનાણીની દીકરાના કારણે આબરૂ ગઈ : સીએમઓમાંથી મળ્યો ઠપકો, કોન્સ્ટેબલે પણ તારા બાપની નોકર ન હોવાનું ચોપડાવ્યું હતું

Nilesh Jethva

મફત LPG સિલિન્ડરનો સમયગાળો તો વધ્યો પરંતુ નિયમમાં કરાયો છે આ ફેરફાર, પડી શકે છે તમારા ખિસ્સા પર અસર

Ankita Trada

લવ સ્ટોરી ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલા આ અભિનેતાએ ઉજવ્યો 60 મો જન્મદિવસ, ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી થઈ ગયો દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!