હિરોઈનનો સોશિયલ મીડિયા પર VIDEO જોઇ યૂઝર્સે કરી એક કરોડની ઓફર : બોલી, હું પાગલ થોડી છું

તેલુગુ અભિનેત્રી સાક્ષી ચૌધરી સોશ્યલ મિડીયા પર ધુમ મચાવી રહી છે. સાક્ષીએ પોતાની અપકમિંગ મુવી “મૈગ્નેટ”નો એક વિડીયો સોશ્યલ મિડીયા પર શેર કર્યો હતો. વિડીયો ભારે ધુમ મચાવી રહ્યો છે. આ વિડીયો શેર કર્યા પછી સાક્ષી યુઝર્સનાં નિશાને આવી ગઈ હતી. વિડીયો જોયા બાદ યુઝર્સે અભદ્ર કમેન્ટ શરૂ કરી હતી. આ સિવાય લોકો સાક્ષીને મોબાઈલ પર ખરાબ મેસેજ મેકલવા લાગ્યા. સાક્ષીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

સાક્ષીએ ટ્વિટ કરીને જણાંવ્યું કે વિડીયો જોયા પછી લોકો પાગલ થયા છે. એક રાતનાં એક કરોડ રૂપિયા આપવાની ઓફર કરી રહ્યા છે. જો કે હું વેચાવ નથી. બસ મને જોઈને તમારૂ કામ ચલાવો અને મૈગ્નેટનો ફસ્ટ શો જોઈ આવો.

મહત્વનું છે કે “મૈગ્નેટ” સાક્ષીની અપકમિંગ ફિલ્મ છે. સાક્ષીએ વર્ષ 2013માં Potugadu ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. સાક્ષી ચૌધરી ફિલ્મ “અહમ રાજા”માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. સાક્ષીએ તમિલ ફિલ્મ માં પણ કામ કર્યુ છે.તેની પહેલી તમિલ ફિલ્મ આયીરાથીલ ઇરૂવર હતી. આ ફિલ્મનાં ડાયરેક્ટર સરન હતાં. કન્નડ ફિલ્મ “રૂસ્તમ”માં પણ સાક્ષીએ મહત્વનો રોલ કર્યો હતો.

સાક્ષી ચૌધરી પોતાની બોલ્ડનેસને લઈને ખુબ ચર્ચામાં છે. ફિલ્મનાં પ્રમોશન માટે તેણે આ વિડીયો સોશ્યલ મિડીયા પર શેર કર્યો હતો. જો કે વિડીયો નિહાળ્યા બાદ સાક્ષીની ડિમાન્ડ વધી ગઈ હતી. યુઝર્સે તેને એક રાતનાં એક કરોડ આપવા સુધીની માંગ કરી હતી. જો કે સાક્ષીએ આ વાતને નકારી હતી. માત્ર ફિલ્મનો ફસ્ટ જોવાની ટિપ્પણી કરી હતી. ફિલ્મ પ્રમોશનનાં અનેક નુસખા ફિલ્મી સિતારાઓ અપનાવતા હોય છે.પરતું ક્યારેક તે આટલી હદે પહોંચે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter