GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

રિલીઝની સાથે જ વાયરલ થઈ ગયુ રાનૂ મંડલનું પહેલુ આખુ ગીત, હિમેશ રેશમિયાને પડ્યુ ભારે

સોશિયલ મીડિયાથી સેલેબ્રિટી બનીને લોકોના દિલમાં રહેનાર રાનૂ મંડલનું પહેલુ ગીત તેરી મેરી કહાની રિલીઝ થઈ ગયુ છે. તેનું ટીઝર હિમેશ રેશમિયાએ 18 કલાક પહેલા ઈન્સટાગ્રામ પર શેર કર્યું હતુ. હવે આખુ ગીત રિલીઝ થયુ છે.

આ ગીતની લોન્ચિંગ માટે એક મોટી ઈવેન્ટ કરવામાં આવી હતી. લોન્ચિંગ પહેલા જ આ ગીત ખુબ જ હિટ થઈ ગયુ છે. ઈવેન્ટમાં રાનૂ મંડલની આખી વાત કરતા હિમેશ ભાવુક પણ થયા. આ ગીત હિમેશ રેશમિયાની આવનાર આગળની ફિલ્મ હેપ્પી હાર્ડ એન્ડ હીરનો છે. ગીતમાં રાનૂ મંડલના સ્ટૂડિયોમાં ગાવાની ધલક પણ દેખાય રહી છે.

આ પહેલા ટીઝર શેર કરતા હિમેશે લખ્યું કે ઓફિશિયલ ટીઝર, ભગવાનની કૃપાથી હેપ્પી હાર્ડી અને હીરનું અમારૂ એપિક બ્લોકબસ્ટર ટ્રેક તેરી મેરી કહાનીનું આખુ ગીત કાલે આવી રહ્યું છે. સપોર્ટ માટે આભાર.

READ ALSO

Related posts

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મધુવંતી ડેમમાં આવ્યા નવા નીરથી છલકાયો

pratik shah

સાત મહિનામાં આટલીવાર વિદેશ ફરવા ગઈ રિયા ચક્રવર્તી, ટ્રાવેલ હિસ્ટ્રીની મદદથી થયો આ ખુલાસો

Bansari

કેટલા બાળકો Corona સંક્રમિત છે સરકાર પાસે જ આંકડો નથી, સપ્ટેમ્બરમાં સ્કૂલો ચાલુ થવી મુશ્કેલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!