GSTV

બોલિવુડ અભિનેતા રણદીપ હુડા ક્રાઈમ થ્રિલર સીરીઝમાં જોવા મળશે ડોનના રોલમાં, OTT પર રજુ થશે

Last Updated on September 27, 2021 by pratik shah

રણદીપ હુડા એક  ક્રાઇમ થ્રિલર સીરીઝમાં ગેન્ગસ્ટરના રોલમાં જોવા મળવાનો છે. આ વેબ સીરીજને ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસ પરથી પ્રસારિત કરવામાં આવશે.

પ્રોજેકટના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, આ શોના શિર્ષક અંગે હજી કોઇ નિર્ણય લેવાયો નથી. આ સીરીઝને બલવિન્દર સિંહ જનુજા દિગ્દર્શિત કરવાના છે. જેમણે સાંઢ કી આંખ અને મૂબારકા જેવી ફિલ્મોના સ્ક્રિન પ્લે લખ્યા છે. 

આ એક ક્રાઇમ-થ્રિલર હશે જેમાં પંજાબ પર આધારિત હશે. જેમાં સાલ ૧૯૯૧ અને ૨૦૦૫ એમ બે સમયગાળાને આવરી લેવામાં આવશે.વેબ સીરીઝનું શૂટિંગ પંજાબમાં કરવામાં આવશે.  આ વેબ સીરીઝ એક કાલ્પનિક છે કોઇ પણ ઘટના કે કિસ્સા પરથી બનાવામાં આવશે નહીં. આ વેબ સીરીઝમાં લીડ રોલ રણદીપ હુડા કરવાનો છે.  રણદીપ હુડા એક ગેન્ગસ્ટ્રના પાત્રમાં જોવા મળશે.તેનો રોલ મહત્વનો તેમજ રસપ્રદ હશે.

READ ALSO

Related posts

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!