GSTV
Home » News » રાખી સાવંતના બાથરૂમ વાળા ફોટોસ થયા વાયરલ, કોણે પાડ્યા?

રાખી સાવંતના બાથરૂમ વાળા ફોટોસ થયા વાયરલ, કોણે પાડ્યા?

કોંટ્રોવર્સી ક્વીન રાખી સાવંત હંમેશા કઈને કઈ એવુ કરે છે કે જેનાથી ચર્ચામાં આવી જાય છે. અત્યારે તેના બાથરૂમની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. રાખીએ આ ફોટોસ સાથે જે કેપ્શન લખ્યું તેનાથી એ વાત ક્લીયર થાય છે કે કોની સાથે હતી.

 बता दें कि राखी ने हाल ही में किसी NRI से शादी की. ये शादी काफी गुपचुप तरीके से हुई है. अभी तक किसी ने राखी के पति का चेहरा नहीं देखा है.

રાખીએ કેપ્શનમાં લખ્યું કે Having fun with my love, getting crazy તેનાથી એવુ લાગી રહ્યું છે કે રાખી પોતાના પતિ રિતેશ સાથે વાત કરી રહી છે. તેનો અર્થ એવો થાય છે કે રિતેશ ભારત આવેલો છે. કારણ કે રાખીએ થોડા દિવસ પહેલા કહ્યું હતુ કે રીતેશ લગ્ન પછી રિતેશ વિદેશ જતા રહ્યાં છે.

 कंट्रोवर्सी क्वीन राखी सावंत आए दिन कुछ ना कुछ ऐसा कर देती हैं कि सुर्खियों में छाई रहती हैं. फिलहाल उनकी बाथरूम की ये तस्वीरें सोशल मीडिया पर हलचल मचा रही हैं. राखी ने इन तस्वीरों के साथ जो कैप्शन लिखा उससे साफ हो रहा है कि वह किसके साथ थीं.

હવે રિતેશ પાછા આવ્યા છે તો રાખી ખુબ જ ખુશ નજરે આવી રહી છે. તે બાથટબમાં ફોમ સાથે અલગ અલગ સ્ટાઈલમાં પોઝ કરતી નજરે આવી રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ રાખીના ખુબ જ વખાણ કરી રહ્યાં છે.

 राखी ने कैप्शन में लिखा Having fun with my love, getting crazy इससे ऐसा लग रहा है कि राखी अपने पति रितेश की बात कर रही हैं. तो इसका मतलब ये कि रितेश भारत आए हुए हैं. क्योंकि कुछ दिन पहले ही राखी ने कहा था कि रितेश शादी के बाद विदेश चले गए.

વખાણ કરનારમાં કેટલાંક એવા લોકો પણ છે જેને અત્યારે પણ રાખીના લગ્ન પર વિશ્વાસ નથી થયો. આબિદ નામના યૂઝરે લખ્યું કે તેના કોઈ લગ્ન નથી થયા. તે બધાને મુર્ખ બનાવી રહી છે. એક બીજાએ લખ્યું ક્યાં છે તારો લવ, ફોટોમાં તો દેખાતો નથી. બાથટબ તારો લવ છે કે શું?

 अब रितेश लौटे हैं तो राखी काफी खुश नजर आ रही हैं. वह बाथटब में फोम के साथ अलग-अलग स्टाइल में पोज करती नजर आईं. सोशल मीडिया यूजर्स भी राखी की काफी तारीफ कर रहे हैं.

જણાવી દઈએ કે રાખી હાલમાં જ કોઈ NRI સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન છુપી રીતે થયા હતા. અતેયાર સુધી કોઈએ પણ રાખીના પતિનો ચહેરો જોયો નથી.

READ ALSO

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!