GSTV
Home » News » તમને લાગે છે કે આ પ્રિયંકા ચોપરા ભારતમાં લગ્ન કરે? પણ ઘરવાળા પાસે કોઈનું ચાલે ખરા

તમને લાગે છે કે આ પ્રિયંકા ચોપરા ભારતમાં લગ્ન કરે? પણ ઘરવાળા પાસે કોઈનું ચાલે ખરા

પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યાં હતા. બંનેએ જોધપૂરમાં ઉમ્મેદ ભવન પેલેસમાં હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ રીવાજથી લગ્ન કર્યાં હતા. અનુષ્કા-વિરાટ અને દિપીકા-રણવીરની જેમ પ્રિયંકાએ પોતાનાં લગ્ન દેશમાંથી બહાર જઈને કેમ ન કર્યાં આ પ્રશ્ન ઘણા સ્થળોએ પૂછવામાં આવતા હતા. હવે પ્રિયંકાએ તેનો જવાબ આપ્યો છે.

પ્રિયંકાએ કહ્યું કે તે ભારતમાં લગ્ન કરવા નહોતી માંગતી. તેમણે કહ્યું કે તે પણ દિપીકા-રણવીર અને અનુશ્કા-વિરાટ જેમ કોઈ આયલેન્ડ પર લગ્ન કરવાનુ પ્લાન કરતી હતી. પરંતુ નિકની જીદનાં કારણે તેમને ભારતમાં જ લગ્ન કરવા પડ્યાં.

પ્રિયંકા જણાવે છે કે જ્યારે અમે લગ્ન માટે આયોજન કરતા હતા, ત્યારે સેશેલ્સ, માલદીવ જેવી જગ્યાઓ વિશે વિચારી રહ્યા હતા, પણ ત્યારે જ નિકે કહ્યું કે આપણે ભારતમાં લગ્ન શા માટે ન કરી શકીએ? નિકે કહ્યું કે હું હંમેશાં મારી દુલ્હનને લઈ જવા માંગતો હતો. માટે પછી પ્રિયંકાને ભારતમાં લગ્ન કરવાની નોબત આવી, નહી તો તે પણ વિદેશ જ લગ્ન કરવા ગયા હોત.

READ ALSO

Related posts

‘મોદી PM બને તો હું પાકિસ્તાન ચાલ્યો જાઉ’, આમ કહેનાર શાહરૂખે મોદીની બીજી જીત પર કહ્યું કંઈક આવું

Arohi

એક બેઠક જીતવા માટે મારા પર લગાવવામાં આવેલા આરોપો ‘ગંભીર’

Mayur

આજે આવ્યું એથલેટ હિમા દાસનું પરિણામ જાણો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!