GSTV

ટીમ ઈન્ડિયા માટે ફરી બોલ્ડ થઈ પૂનમ પાંડે, શેર કર્યો વીડિયો

Last Updated on July 1, 2019 by

બોલ્ડ એક્ટ્રેસ પૂનમ પાંડે તેના હોટ ફોટો અને વીડિયોના કારણે હંમેશાં ચર્ચામાં રહ્યા કરે છે. ફરી એક વાર તેણે એવું કર્યું જેના કારણે તે ગૂગલ પર છવાઈ ગઈ છે. પૂનમે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શરે કર્યો. તેણે આ વીડિયો પહેલો પ્રેમ ક્રિકેટના નામે શેર કર્યો.

27 જૂનના દિવસે ભારત વેસ્ટ ઈન્ડિઝ સાથે મેચ હતી. આ મેચમાં ભારતની જીત પછી પૂનમ એટલી ખુશ થઈ ગઈ હતી તેણે એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં પૂનમ કહે છે. હું અત્યારે ભારતમાં નથી. પરંતુ એવી જગ્યા પર છું જ્યાં મને સમાચાર મળ્યા કે ભારતે 135 રનથી મેચ જીતી છે.

View this post on Instagram

I will keep my Promise. #indvswestindies #cwc2019

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

એટલું કહ્યા પછી પૂનમ તેના ચેસ્ટ કેમેરા સામે બતાવવા લાગી. પણ આ પહેલી વાર નથી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ એક બોલ્ડ વીડિયો શેર કર્યો હતો. પૂનમે કહ્યું હતું કે જો ભારત જીતશે તો ન્યૂડ થશે. ભારત વર્લ્ડ કપ જીતી હતી, પરંતુ બીસીસીઆઈએ તેને એવું કંઈ પણ કરવાની સંમતિ આપી નહોતી.

જોકે તેણે પોતાની આ ઈચ્છા આઈપીએલ મેચમાં શાહરૂખ ખાનની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ જીતી ત્યારે પૂરી કરી હતી. તેના પ્રોફેશન ફ્રન્ટની વાત કરીએ તો 2013માં નશા ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેના પછી 2015માં તેલુગુ ભાષામાં માલિની એન્ડ કંપની નામથી એક ફિલ્મ કરી હતી.

વર્ષ 2018માં તે પોતાની ફિલ્મ ધ જર્ની ઓફ કર્માને લઈ ચર્ચામાં રહી હતી. આ ફિલ્મ તેના બોલ્ડ કન્ટેન્ટના કારણે ચર્ચામાં રહી હતી. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ શક્તિ કપૂર સાથે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!