GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

કિમ શર્માએ મોડી રાત્રે શેર કરી એવી ફોટોઝ, થોડા જ કલાકોમાં થઈ ગઈ વાયરલ

પોતાના પતિથી અલગ થયા બાદ એક્ટ્રેસ કિમ શર્મા આ દિવસોમાં મુંબઈમાં જ છે અને પોતાની ફિટનેસ પર ખાસ ધ્યાન રાખી રહી છે. યોગાથી સુપરફિટ થયેલી કિમે રવિવારે મોડી રાત્રે પોતાની એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી અને આ ફોટો સામે આવી હતી. તેમના ખૂબ વખાણ થવા લાગ્યા. કિમ શર્માએ પોતાની એક બિકિની ફોટો શેર કરી જેના પર તેમને ખૂબ પ્રસંશા મળી રહી છે.

View this post on Instagram

Happy girl 🦄

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

પોતાની આ તાજા ફોટોમાં 39 વર્ષની કિમ શર્મા મલ્ટી કલર બિકિનીમાં નજરે આવી રહી છે. પોતાની આ ફોટોમાં તે પૂલમાં મસ્તીભર્યો સમય શેર કરતી દેખાઈ રહી છે. કિમના આ ફોટા પર તેમની ઈન્ડસ્ટ્રીના પણ કેટલાંય દોસ્તો કમેન્ટ કરતા નજરે આવી રહી છે. ત્યાં ફેન્સને પણ તેમનો આ અંદાજ ખાસ પસંદ આવી રહ્યોં છે.

View this post on Instagram

#tbt

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

કિમ આ પહેલા પણ પોતાનો બિકિની અવતાર સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર કરતી રહી છે. છેલ્લાં થોડા દિવસોથી પોતાના પતિ અલી પુજાનીથી અલગ થઈ ગઈ છે. ડિવોર્સ પછી કિમ અને એક્ટર હર્ષવર્ધન રાણેની વચ્ચેની નજીકતાની ન્યૂઝ ચર્ચામાં રહી.

જણાવી દઇએ કે કિમે પોતાના બોલીવૂડ કરિયરની શરૂઆત શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સ્ટાર ફિલ્મ મોહબ્બતેથી કરી હતી. ત્યાર પછી તે કેટલીંય ફિલ્મો જેવી કે ફિદા, કહતા હૈ દિલ બાર-બાર, તુમ સે અચ્છા કોન હે, નહલે પે દહલા અને મની હૈ તો હની હૈ જેવી ફિલ્મોમાં નજરે આવી ચુકી છે.

View this post on Instagram

Turning my back on the week like 🤟🏻

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

View this post on Instagram

Tiger tiger burning bright 🐅… 📸 -🥇

A post shared by Kim Sharma (@kimsharmaofficial) on

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!