GSTV
Gujarat Government Advertisement

આમિર અને શાહરુખ ચલાવે છે સલમાન ખાન કરતાં પણ મોંઘી બુલેટપ્રુફ કાર, આટલી છે કિંમત

Last Updated on May 19, 2020 by Mansi Patel

બોલિવૂડના બાદશાહ સલમાન ખાન પોતાના વૈભવ અને સ્ટાઇલ માટે જાણીતો છે. તેની જાહોજલાલીમાં તેની પાસેની મોટરકાર ચાર ચાંદ લગાવી દે છે. સલમાન ભાઈના કારના કલેક્શનમાં એવી એવી ગાડીઓ છે જે સાંભળીને તમે અચંબામાં રહી જશો. પણ ભાઈ તો ભાઈ છે અને શોખની તો વાત જ શું કરવાની. સલમાન પાસે ટોયોટાની લકઝરી કાર પણ છે. તેન કિંમત બે કરોડા રૂપિયા છે અને તેમાં આઠ ઓટોમેટિક ગિયર સિસ્ટમ છે. જેની સ્પીડ 170 કિલોમીટરની છે. તેની પાસે લેન્ડ રોવર રેન્જ પણ છે. ભારતમાં આ કારની કિંમત સવા ત્રણ કરોડ છે.

આ છે સલમાનની સૌથી ફેવરાઈટ કાર

સલામનની સૌથી ફેવરિટ ગાડી આરડી આર8 છે જેની કિંમત ત્રણ  કરોડ રૂપિયા છે. ડીજે વાલે બાબુ અને કર ગઈ ચૂલ જેવા સુપરહિટ ગીતોના નિર્માતા રેપર બાદશાહે થોડા સમય અગાઉ રોલ્સ રોયસ ગાડી ખરીદી હતી જેની કિંમત દસ કરોડ રૂપિયા છે. સંજુબાબા પણ ગાડીઓના શોખીન છે જેમની પાસે ફરારી 599 GTB છે જેની કિંમત ત્રણ કરોડ રૂપિયા છે.અમિતાભ બચ્ચન પાસે જોરદાર કલેક્શન છે જેમાં રોલ્સ રોયસ ફેન્ટમનો સમાવેશ થાય છે જેની કિંમત સાડા ત્રણ કરોડ છે તો આમિર ખાન પાસે સ્પેશિયલ બુલેટ પ્રુફ અને બોમ્બ પ્રુફ મર્સિડીઝ S600 છે જે દસ કરોડ રૂપિયાની છે અને શાહરુખ ખાન પાસે 12 કરોડ રૂપિયાની બુગાટી વેયરોન છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta

સેલવાસ: વૃદ્ધ દંપતીને એકલા જોઈ કર્યો ઘરમાં ‘હાથ સાફ’, 7 લાખના દાગીનાની થઇ ચોરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!