GSTV
Home » News » દીપિકા પાદુકોણનો ગ્લેમરસ અવતાર થઈ રહ્યો છે વાયરલ, મિસ ન કરતા તેના આ હૉટ ફોટોઝ

દીપિકા પાદુકોણનો ગ્લેમરસ અવતાર થઈ રહ્યો છે વાયરલ, મિસ ન કરતા તેના આ હૉટ ફોટોઝ

દીપિકા પાદુકોણ એક જ્વેલરી બ્રાંડના પ્રચાર માટે સુંદર અવતારમાં દેખાઈ હતી.

દીપિકાએ વ્હાઈટ કલરનાં ડ્રેસની ઉપર ડેલિકેટ નેકલેસ પહેર્યો છે. તેમાં તે ખુબજ ગ્લેમરસ દેખાઈ રહી છે.

વધુ એક ફોટોમાં દીપિકાએ પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. તેની ઉપર આ સુંદર નેકલેસ પહેર્યો છે.

દીપિકા પાદુકોણ સૌથી વધારે ફી લેનારી અભિનેત્રી છે.

દીપિકા આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટામાં પણ ખુબજ સુંદર લાગી રહી છે.

દીપિકા પાદુકોણે છપાકનું શૂટિંગ પુરુ કરી લીધુ છે. મેઘના ગુલઝારની આ ફિલ્મમાં તે એક એસિડ અટેક સર્વાઈવરની ભૂમિકામાં દેખાશે.

તો દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહની સાથે ફિલ્મ 83માં કપિલદેવના વાઈફના રોલમાં પણ દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાન કરી રહ્યા છે.

READ ALSO

Related posts

વરસાદ ખેંચાતા દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો ચિંતાતુર, વરૂણદેવને રિઝવવા આવી રીતે કરી પ્રાર્થના

Riyaz Parmar

નર્મદાનું પાણી છોડવા મુદ્દે બન્ને રાજ્યોનાં CMને ગુજરાતનાં આ નેતાએ આપી સલાહ, જાણો શું કહ્યુ

Riyaz Parmar

શું વિદ્યા બાલને નેશનલ એવોર્ડ માટે આ ફિલ્મમાં કામ કર્યુ છે? તો વિદ્યાએ આપ્યો આ જવાબ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!