GSTV
Home » News » રણવીરને છોડીને આ ખાસ વ્યક્તિ સાથે દીપિકા પાદુકોણે શેર કર્યો આ ફોટો, તમે જોયો કે નહીં

રણવીરને છોડીને આ ખાસ વ્યક્તિ સાથે દીપિકા પાદુકોણે શેર કર્યો આ ફોટો, તમે જોયો કે નહીં

બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની બહેન અનીશા પાદુકોણ માટે એક ખુબ જ સારો મેસેજ શેર કર્યો છે. દીપિકાએ ઈન્સ્ટા પર એક ફોટો શોર કર્યો છે. જેમાં તે અનીશાના માથાને ચુંબન કરતી દેખાય છે. દીપિકા પોતાની બહેન અનીશાની સાથે રવિવારે લંડનમાં વિંબલડનનું ફાઈનલ જોવા માટે પહોંચી હતી.

દીપિકાએ એક બીજો ફોટો શેર કર્યો છે જેમાં બંને બહેનોએ લગ્જરી બ્રાંડ રાલ્ફ લોરેનની સફેદ ડ્રેસમાં નજરે ચડી હતી. તેના કેપ્શનમાં દીપિકાએ લખ્યુ કે રમતના ઈતિહાસમાં સૌથી ઐતિહાસિક પળોની સાક્ષી બની.

અત્યારે દીપિકા લંડનમાં જ ફિલ્મ 83ની શૂટિંગ માટે વ્યસ્ત છે.  આ ફિલ્મ વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની ઐતિહાસીક જીત પર આધારિત છે અને આ ફિલ્મમાં દીપિકા, કપિલ દેવની પત્ની રોમીનો રોલ નિભાવી રહી છે. જ્યાં કપિલનો રોલ તેનો જીવનસાથી રણવીર સીંહ પોતે નિભાવી રહ્યાં છે.

READ ALSO

Related posts

હમ નહીં સુધરેંગે : અમદાવાદ કોર્પોરેશનની લાલીયાવાડી ફરી આવી સામે

Nilesh Jethva

નવા પાકિસ્તાનના સપનાં દેખાડનાર ઇમરાન ખાને એક વર્ષમાં જ આપી ગરીબી અને મોંઘવારી

Path Shah

જ્યારે શાહરૂખને ગુપ્તચર એજન્સીનો ફોન આવ્યો અને તે પ્રોડ્યુસરનો ફોન સમજી બેઠો, પછી….

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!