GSTV
Home » News » તમારા ફેવરિટ બૉલીવુડ સ્ટાર્સની આ છે ગંદી આદતો…!

તમારા ફેવરિટ બૉલીવુડ સ્ટાર્સની આ છે ગંદી આદતો…!

Bollywood stars bad habits

બૉલીવુડ સ્ટાર્સની પર્સનલ લાઈફને લઈને ફેન્સના મનમાં હંમેશા એક સસ્પેન્સ બની રહે છે. તેમના ફેવરેટ સ્ટાર્સ શું પહેરે છે, શું ખાય છે અને શું કરે છે, એટલે સુધી કે તેમની આદતોને પણ તેમના ફેન્સ જાણવા માટે ઉતાવળા રહે છે. તો ચાલો અમે તમને જણાવીએ આ સ્ટાર્સની ગંદી આદતો વિશે…

ફિલ્મ ગદ્દરથી ડેબ્યુ કરનારી એક્ટ્રેસ અમીષા પટેલને પિંક કલર બહુજ પસંદ છે. તે વારંવાર પિંક કપડામાં જોવા મળે છે. તેના ઘરમાં કલર કોમ્બિનેશનમાં પિંક કલર સૌથી વધારે જોવા મળે છે.

ફિલ્મ વિક્કી ડોનરથી પોપ્યુલર બનેલા એક્ટર આયુષ્માન ખુરાનાની આદત જાણીને તમે નવાઈ લાગશે, કે તેને દિવસમાં બહુ બધીવાર ટૂથબ્રશ કરે છે.

ફેમસ અભિનેતા જીતેન્દ્રની આદત વિશે તો જાણીએ નહી તો જ બરાબર રહેશે. જીતેન્દ્રને શૌચના સમયે પપૈયુ ખાવુ ખૂબ પસંદ છે.

બૉલીવુડમાં પોતાના જબરદસ્ત મસલ્સ માટે જાણીતા એક્ટર જ્હૉન અબ્રાહમને બેસતા સમયે પોતાના પગ હલાવવાની આદત છે.

તૈમુર અલી ખાનની મમ્મી કરીના કપૂર ખાનની આદત જાણીને તમે તેના ફેન્સ બનતા અટકી જશો, કરીનાને તેના નખ ચાવવાની આદત છે.

બૉલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જીના ઘણા ફેન્સ છે, પરંતુ તમને જણાવી દઈએ કે, રાનીની બોલીવુડમાં સૌથી વધારે સ્મોક કરનારી એક્ટ્રેસમાં ગણતરી થાય છે. તે એક બાદ એક સિગરેટ પીતી રહે છે.

છોટે નવાબ સૈફ અલી ખાનનાં બાથરૂમમાં નજર કરશો તો તમને ટેલિફોન એક્સટેન્શન અને લાઈબ્રેરી જોવા મળશે.

બૉલીવુડના ચોકલેટી બોય શાહિદ કપૂરને દિવસમાં બહુ બધીવાર કોફી પીવાની આદત છે.

બૉલીવુડના બાદશાહ  શાહરૂખ ખાનની આદત છેકે, જ્યાં સુધી તે સુવા માટે પથારીમાં ન જાય, ત્યાં સુધી તે પોતના શુઝ ઉતારતા નથી.

એક્ટ્રેસ સુષ્મિતા સેનની આદત જાણીને તમે હેરાન થઈ જશો. તેને ખુલ્લામાં નહાવું ખૂબ જ પસંદ છે.

Sunny Leone

બૉલીવુડની બૅબી ડોલ સની લિયોનીની આદત છેકે, તે દર પંદર મિનીટ બાદ તેના પગને ધોઈને સાફ કરે છે.

READ ALSO

Related posts

UAEમાં PM મોદીના સન્માનથી ચિડાયુ પાકિસ્તાન, સ્પીકરે રદ્દ કરી યાત્રા

Mansi Patel

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

Riyaz Parmar

પક્ષપલટુ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે ‘ દિલ્હી અભી દુર’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!