GSTV
Home » News » સલમાન ખાન અને શાહિદ કપૂર સિવાય આ સ્ટાર્સ IIFAમાં જવા રવાના થયા

સલમાન ખાન અને શાહિદ કપૂર સિવાય આ સ્ટાર્સ IIFAમાં જવા રવાના થયા

ન્યૂયોર્કમાં 13-15 જૂલાઇ સુધી થનારા 18માં IIFA એવોર્ડ્ઝ માટે સલમાન ખાન પોતામા માતા હેલનની સાથે રવાના થયો. આ સિવાય વરૂણ ધવન, આલિયા ભટ્ટ, પ્રિટી ઝિન્ટા, નવાઝુદ્દીન સિદ્દકી પણ IIFAમાં પાર્ટિસિપેટ કરવા માટે નીકળી ગયા છે. જ્યારે શાહિદ કપૂર, સૈફ અલી ખાન, કરણ જોહર અને મનીષ પૉલ જેવા લોકો ન્યૂયોર્ક પહોંચી ગયા છે.

આ વખતે IIFAને સૈફ અલી ખાન અને કરણ જોહરની જોડી હોસ્ટ કરશે. આ ઇવેન્ટમાં સલમાન ખાન સિવાય આલિયા ભટ્ટ, વરૂણ ધવન, શાહિદ કપૂર, કેટરિના કૈફ, સુશાંત સિંહ રાજપૂત અને ક્રિતિ સેનન જેવા બોલિવુડ સેલેબ્સ પરફૉર્મન્સ કરશે. મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં એ.આર.રહેમાનને 25 વર્ષ પૂરા થવા પર 14 જૂલાઇના ‘આઇફા રૉક્સ’ 2017નું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં મનીષ પૉલ અને રિતેશ દેશમુખ હૉસ્ટ કરશે.

Related posts

હેવી વર્કઆઉટ કરતી જોવા મળી આ સુંદર અભિનેત્રી, વીડિયો જોઈ ફેન્સે આપ્યા જોરદાર રિએક્શન

Ankita Trada

બોલીવુડનું આ હૉટ કપલ લગ્નના બંધનમાં બંધાઇ જશે, મેરેજ માટે રજીસ્ટર કરાવી આ તારીખ

Bansari

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુને 3 કરોડનો દંડ, સાળી પણ ભરાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!