GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

‘છપાક’ની ખાસ સ્કિનિંગમાં બોલિવુડ સેલેબ્સે લગાવ્યા ચાર ચાંદ, કોણ કોણ રહ્યું હાજર? જુઓ Photos

દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. બુધવારે રાત્રે ફિલ્મની સ્ક્રિનિંગ રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં દીપિકા અને રણવીરની ફેમિલી સહિત બોલિવુડના તમામ સ્ટાર્સે હાજરી આપી.

એક્ટ્રેસે રેખા પણ સ્ક્રિનિંગમાં જોવા મળી. તે ગોલ્ડન સાડીમાં ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપની ફિલ્મ સ્ક્રીનિંગમાં પહોંચી. તે સમયે તે એથનિક લુકમાં જોવા મળી.

એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ સ્ક્રિનિંગમાં શામેલ થઈ. તેણે વેસ્ટર્ન લુકને પસંદ કર્યો.

એક્ટ્રેસ હુમા કુરેશી પણ સ્ક્રીનિંગમાં સ્પોર્ટ કરવામાં આવી.

લક્ષ્મી અગ્રવાલે સ્ક્રીનિંગ માટે સબ્યીજસાચીની ડિઝાઈનર સાડી પહેરી હતી. મજન્ટા કલરની સાડીમાં લક્ષ્મી ખૂબ સુંદર દેખાઈ રહી હતી.

રિતેશ દેશમુખ અને જેનિલિયા ડિસૂઝા પણ સ્ક્રિનિંગમાં પહોંચ્યા હતા.

નીલ નિતિન મુકેશ પોતાની પત્ની સાથે છપાકની સ્ક્રિનિંગમાં પહોંચ્યો હતો.

ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સાથે અરબાજ ખાન.

ઋચા ચડ્ઢા અને બોયફ્રેન્ડ અલી ફઝલ, ઋચા સ્ક્રિનિંગમાં યલો કલરના આઉટફિટમાં પહોંચી.

ફિલ્મ છપાકના એક્ટર વિક્રાંત મેસી અને રણવીર સિંહ. સ્ક્રિનિંગમાં બન્ને એક-બીજાને ગળે પણ મળ્યા.

રણવીર સિંહના મમ્મી-પપ્પા ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યા.

તસ્વીરમાં ફેમિલી સાથે દીપિકા પાદુકોણ. છપાક સ્ક્રિનિંગ માટે દીપિકાએ બ્લુ કલરની શિમરી સાડીને પસંદ કરી છે.

ફિલ્મ સ્ક્રિનિંગ પહેલા દીપિકા અને રણવીરની રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળી. બન્નેએ પેપરાજીની સામે એક બીજાને કિસ પણ કર્યું.

ફિલ્મ છપાકની ડાયરેક્ટર મેધના ગુલઝાર સાથે લક્ષ્મી અગ્રવાલ જોવા મળી.

Read Also

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel

વિમાન દુર્ઘટના: જો આગ લાગી હોત તો અતિ ગંભીર સાબિત થાત, મેંગ્લોર દુર્ઘટનામાં 160 લોકોના થયા હતા મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!