GSTV
Home » News » ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ઉડી મજાક, સોશિયલ મીડિયા પર આવ્યું મજેદાર મીમ્સનું ઘોડાપુર

ભારત સામે મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ઉડી મજાક, સોશિયલ મીડિયા પર આવ્યું મજેદાર મીમ્સનું ઘોડાપુર

રવિવારે વર્લ્ડ કપ મેચમાં ભારતે પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો. કેપ્ટન વિરાટ કોહલીના ધુરંધરોઅ પાકિસ્તાનને 89 રને હરાવ્યું. ભારતની જીત બાદ પાકિસ્તાનના ફેન્સ નિરાશ થઇ ગયાં ત્યાં ભારતીયો ટીમ ઇન્ડિયાની શાનદાર જીતને સેલિબ્રેટ કરી રહ્યાં છે.

મેચ શરૂ થતાં પહેલા સોશિયલ મીડિયા પર પાકિસ્તાન અને ભારતીય ફેન્સ વચ્ચે જાણે કે જંગ છેડાઇ ગઇ. પરંતુ મેચ હાર્યા બાદ જ્યાં પાકિસ્તાની સપોર્ટ્સ શાંત થઇ ગયાં છે ત્યાં ટીમ ઇન્ડિયાના ફેન્સ પાક ખેલાડીઓની મજાક ઉડાવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર બોલીવુડ સેલેબ્સના ડાયલોગ અને પોસ્ટર્સ યુઝ કરીને ઢગલાબંધ મીમ્સ બનાવવામાં આવ્યાં છે.

મેચ વચ્ચે પાકિસ્તાનીઓનો હાલ વ્યક્ત કરતું આ મીમ વાયરલ થયું છે. યુઝરે તેમાં આલિયાની એક રડતી તસવીર સાથે લખ્યું, મુજે ઘર જાના હૈ…

હાર્યા બાદ પાકિસ્તાની સમર્થકો કહી રહ્યાં છે કે, હવે અંડરગ્રાઉન્ડ થવાનો સમય આવી ગયો છે.

મેચ હાર્યા બાદ પાકિસ્તાની ફેન્સ ગુસ્સામાં હાથમાં રૉડ લઇને પાક ક્રિકેટર્સની રાહ જોઇ રહ્યાં છે.

રોહિત શર્માની સેન્ચુરી બાદનું રિએક્શન.

મેચ હાર્યા બાદ પાકિસ્તાનના ટીવી રિપેર કરનારાઓની ખુશી સાતમા આસમાને છે. ફિલ્મ હેરાફેરીનું પોસ્ટર શેર કરતાં યુઝરે લખ્યુ, પૈસા હી પૈસા હોગા..

પાકિસ્તાનની ફિલ્ડીંગ જોયા બાદ યુઝરે લખ્યું, કંઇ બદલાયું નથી યાર, આજે પણ બધુ એવું જ છે.

પાકિસ્તાની ફેને પાકિસ્તાની ટીમને કહ્યું, ભાઇ આ તો શરૂ થતાં જ પતી ગયું.

માનચેસ્ટરના ગ્રાઉન્ડમાં વરસાદ શરૂ થયા બાદ હાથમાં બોમ્બ અને પિસ્તોલ લઇને આઇસીસીને શોધવા નીકળેલા પાકિસ્તાની ફેન્સ.

ભારત પાકિસ્તાનની મેચ બાદ નવાઝુદ્દીન સિદ્દીકીનો સેક્રેડ ગેમ્સનો ડાયલોગ પોપ્યુલર થઇ રહ્યો છે.

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ ઝિમ્બાબ્વે સામે મેચ રમવા ઇચ્છે છે.

Read Also

Related posts

બૉલીવુડનાં 7 એક્ટર્સ જેમની ફિલ્મોએ લોકોમાં જગાવ્યો દેશભક્તિનો ભાવ

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

71માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ડૂબ્યો દેશ, ફોટામાં જુઓ રોશનીનાં ઝગમગાતી ઈમારતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!