GSTV
Home » News » IIFAમાં જોવા મળ્યો શાહિદ-મીરાનો રોમાન્સ, આ સ્ટાર્સ પણ રહ્યા હાજર

IIFAમાં જોવા મળ્યો શાહિદ-મીરાનો રોમાન્સ, આ સ્ટાર્સ પણ રહ્યા હાજર

ગઇકાલે 18મો ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એવોર્ડ(IIFA) ન્યૂયોર્કમાં યોજાઈ ગયો. IIFA એવોર્ડ્સમાં બોલિવૂડ સ્ટાર્સ પોતાના અલગ સ્ટાઇલમાં જોવા મળ્યા હતા. આલિયા ભટ્ટથી લઈ સોનાક્ષી સિંહા સુધીના સેલેબ્સ ન્યૂયોર્કમાં છવાઈ ગયા હતાં. એવોર્ડ્સમાં બોલિવૂડ એક્ટ્રેસીસ મોટાભાગે વેસ્ટર્ન લુકમાં જોવા મળતી હતી. ઈવેન્ટને કરન જોહર તથા સૈફ અલી ખાને હોસ્ટ કરી હતી.

સલમાન ખાન, શાહિદ કપૂર, કેટરિના કૈફ, વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સુશાંત સિંહ રાજપૂત, ક્રિતિ સેનને જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું હતું. વરૂણ ધવને પોતાના પિતા ડેવિડ ધવનની ફિલ્મ્સના સોંગ્સ પર પર્ફોમન્સ આપ્યું હતું. શાહિદે માઈકલ જેક્સનની સ્ટાઈલમાં પોતાના સોંગ્સ પર ડાન્સ કર્યો હતો.

Related posts

હેવી વર્કઆઉટ કરતી જોવા મળી આ સુંદર અભિનેત્રી, વીડિયો જોઈ ફેન્સે આપ્યા જોરદાર રિએક્શન

Ankita Trada

બોલીવુડનું આ હૉટ કપલ લગ્નના બંધનમાં બંધાઇ જશે, મેરેજ માટે રજીસ્ટર કરાવી આ તારીખ

Bansari

બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુને 3 કરોડનો દંડ, સાળી પણ ભરાશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!