GSTV
Home » News » જેવી તેવી નથી બોલીવુડ એક્ટ્રેસીસની લાઇફ સ્ટાઇલ, પ્રાઇવેટ જેટ લઇને ફરે છે આ હસીનાઓ

જેવી તેવી નથી બોલીવુડ એક્ટ્રેસીસની લાઇફ સ્ટાઇલ, પ્રાઇવેટ જેટ લઇને ફરે છે આ હસીનાઓ

બોલીવૂડના સફળ  કલાકારો  ધન-  દૌલત માં  આળોટી  રહ્યા  છે. લખલૂટ  કમાણી અને ખર્ચા  કરનારા   અમુક  અભિનેત્રીઓ પાસે  તો પોતાના ખાનગી જેટ  છે,  અને તેઓ  તેમાં જ મુસાફરી  કરવાનું પસંદ કરે છે.

શિલ્પા  શેટ્ટી બોલીવૂડની  ફિટ  એક્ટ્રેસમાં  ગણના થાય  છે. તેણે  ઉદ્યોગપતિ  રાજકુન્દ્રા સાથે લગ્ન કર્યાં  છે. શિલ્પાનું  પોતાનું  પ્રાઈવેટ જેટ  છે તે એમાં જ સફર  કરવાનું  પસંદ કરે  છે.

માધુરી દીક્ષિતે  બોલીવૂડમાં  વરસો સુધી  રાજ  કર્યુ છે. જો કે તેણે શ્રી રામ નેને સાથે લગ્ન કર્યાં બાદ  બોલીવૂડને  તિલાંજલી  આપીને  અમેરિકા  સ્થાયી થઈ ગઈ હતી.

જો કે  ઝાકઝમાળની  દુનિયામાં  રહેવાને  ટેવાયેલી  માધુરી  લાંબા  સમય બાદ   પતિ અને બે પુત્રો સાથે ભારત પાછી આવી ગઈ  છે.  હવે તદે ફરી  ટચૂકડા   અને મોટા પુડદે  સક્રિય થઈ ગઈ  છે. માધુરી પાસે પણ  પોતાનું  પ્રાઈવેટ જેટ  છે.

Sunny Leone

સની લિઓનીનું  નામ ‘પોર્ન સ્ટાર’ તરીકે  જાણીતું  છે. જો કે  તે હવે બોલીવૂડમાં  સ્થાયી  થવાના  ફાંફા  મારી રહી  છે.   તેની  પાસે  અઢળક  સંપત્તિની  સાથે સાથે પ્રાઈવેટ  જેટ પણ છે.

Priyanka Chopra

 પ્રિયંકા   ચોપરાનું  નામ  આંતરરાષ્ટ્રીય  સ્તરે  જાણીતું  થઈ  ગયું  છે. તેણે   અમેરિકન  સિંગર નિક જોનાસ  સાથે લગ્ન કર્યાં  છે. કરોડોની  પ્રોપર્ટી  ધરાવતી  પ્રિયંકા  એક પ્રાઈવેટ  જેટ પણ  ધરાવે  છે.

Read Also

Related posts

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

Bansari

પાકિસ્તાની ભેંસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતની ભેંસે, ચોરી થવાને ડરે માલિકે વેચી દીધી

Pravin Makwana

સુરતમાં કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એકનું મોત, જીવ બચાવવા એક કર્મચારી ત્રીજામાળેથી કૂદી ગયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!