કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં કલમ 370 હટાવાનું સંકલ્પ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ અનુચ્છેદ-370 હટાવા માટે બંધારણ આદેશ (જમ્મુ-કાશ્મીર માટે) 2019 અંતર્ગત અધિસૂચના જારી કરી દીધી. આ ખબર બાદ બોલીવુડ સેલેબ્સ પણ ખુશી વ્યક્ત કરી રહ્યાં છે. જુઓ બોલીવુડ સ્ટાર્સના રિએક્શન…
પરેશ રાવલ

Today is the true and complete independence of our https://t.co/CEekEmALtf in the true sense of the word INDIA becomes ONE !!! jai Hind .
— Paresh Rawal (@SirPareshRawal) August 5, 2019
પરેશે ટ્વિટ કર્યુ કે આજે હકીકતમાં માતૃભૂમિને આઝાદી મળી છે. આજે ભારત હકીકતમાં એક શબ્દ પૂરો થઇ શક્યો છે.
અનુપમ ખેર
Kashmir Solution has begun.??
— Anupam Kher (@AnupamPKher) August 4, 2019
અનુપમ ખેરે ટ્વિટ કર્યુ કે, કાશ્મીરનો ઉકેલ આવવાનું શરૂ થઇ ગયું છે.
વિવેક શર્મા
सावन का पहला सोमवार- चंद्रयान-2,
— विवेक शर्मा (Vivek Sharma) (@MainVivekSharma) August 5, 2019
दूसरा सोमवार-3-तलाक,
तीसरा सोमवार-35A-370?
लग रहा है महादेव तांडव मुद्रा में हैं l
हरहर महादेव?
मोदी है तो मुमकिन है।
Historical Day For India #KashmirAazadHua
जय हिंद। जय माँ भारती।
ફિલ્મ ભૂતનાથના ડાયરેક્ટર વિવેક શર્માએ લખ્યું કે, લાગી રહ્યું છે કે મહાદેવ તાંડવ મુદ્રામાં છે. ‘મોદી હૈ તો મુમકીન હૈ’
દિયા મિર્ઝા
My thoughts are with #Kashmir. Praying for peace ?? #KashmirNeedsAttention
— Dia Mirza (@deespeak) August 5, 2019
એક્ટ્રેસ દિયા મિર્ઝાએ રિએક્શન આપતાં કાશ્મીરમાં શાંતિ માટે પ્રાર્થના કરી છે.
ઝાયરા વસીમ
This too shall pass! #Kashmir
— Zaira Wasim (@ZairaWasimmm) August 4, 2019
બોલીવુડને તાજેતરમાં જ અલવિદા કહી ચુકેલી એક્ટ્રેસ ઝાયરા વસીમે આ મામલે ટ્વિટ કર્યુ છે. ઝાયરાએ લખ્યું કે, આ સમય પણ પસાર થઇ જશે.
રવિના ટંડન
??????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????.
— Raveena Tandon (@TandonRaveena) August 5, 2019
રવિના ટંડન ભારતીય તિરંગાના ઇમોજી ટ્વિટ કરીને કલમ 370 નાબૂદ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી.
સંજય સૂરી
Stay safe one and all in #JammuKashmir
— sanjay suri (@sanjaysuri) August 4, 2019
ઝાયરા ઉપરાંત અભિનેતા સંજય સૂરીએ પણ ટ્વિટ કર્યુ કે, કાશ્મીરમાં રહેલાં તમામ લોકો પોતાનું ધ્યાન રાખે.
Read Also
- 20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન