GSTV

બોલીવુડ સેલેબ્રીટીઝે આપી અટલજીને શ્રદ્ધાંજલિ, આ સ્ટાર્સ થયા ભાવુક

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી બિમારી બાદ ગુરૂવારે સાંજે નિધન થયું છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલે આ જાણકારી આપી. એઇમ્સ હોસ્પિટલે જણાવ્યું કે અનેક પ્રયત્નો કરવા છતાં આપણે તેમને ગુમાવી દીધા છે. અટલ બિહારી વાજપેયીએ ગુરૂવારે સાંજે 5.05 વાગે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

વાજપેયીને 11 જુન 2018ના રોજ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 36 કલાકથી અટલજીની તબિયત અત્યંત નાજુક થઇ ગઇ હતી. તેમને એઇમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર સારવાર આપવામાં આવી રહી હતી. તેઓ કિડનીની નળીમાં ઇન્ફેકશન અને ડિમેંશિયની બિમારીથી પીડાઈ રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે… પીએમ મોદીએ ટ્વીટ કરી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી… પીએમ મોદીએ કહ્યું કે હું નિશબ્દ છું… શુન્યમાં છું… આપણા સૌના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે નથી રહ્યા… પોતાના જીવનની દરેક ક્ષણ તેમણે રાષ્ટ્રને સમર્પિત કરી હતી… તેમની વિદાયથી એક યુગનો અંત આવ્યો છે.

બોલિવૂડથી પણ એટલાજીનો ગાઢ સંબંધ છે અટલજી આ દુનિયાને વિદાય કરી ચુક્યા ત્યાર બાદ બોલીવુડની તમમ દિગ્ગજ હસ્તીઓએ પણ સોશિયલ મીડિયા પર આઘાત વ્યક્ત કર્યો. તમે જાણો કે ક્યા બૉલીવુડ સેલેબ્રીટીએ અટલજી માટે શું કહ્યું?

 

 

Related posts

વરુણ ધવન-નતાશાએ ફર્યા સાત ફેરા, સામે આવ્યો બોલિવૂડ એક્ટરના વેડિંગ વેન્યૂનો વીડિયો; 2 ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજાઈ શકે છે…

Ali Asgar Devjani

કપિલ શર્માના ચાહકો માટે આવ્યા નિરાશાજનક સમાચાર, બંધ થઈ રહ્યો છે શો, જાણો કેમ

Pravin Makwana

નોર્થ ઈસ્ટ તરફ વળ્યું બૉલિવુડ, લગ્નના 10 દિવસ બાદ શૂટીંગ પર પહોંચશે વરુણ ધવન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!