GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

બોલીવુડે ઉજવ્યો Mothers day, જુઓ સ્ટાર્સનું સેલિબ્રેશન

મધર્સડેના ખાસ અવસરે બોલીવુડ સેલેબ્સે પોતાની માતાને યાદ કરતા ઘણા પોસ્ટ શેર કર્યા છે. જેમાં સૌથી ખાસ પોસ્ટ કરણ જોહરનું છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ‘I love mothers ….I love my mother ….am proud to be a mother…#HappyMothersDay હું મારી માતાને પ્રેમ કરું છું અને હું માતા બનીને ઘણો ખુશ છું.’

કરણ જોહર પોતાના જીવનમાં સિંગલ થઇને માતા-પિતા બંનેની ભૂમિકા ભજવી રહ્યા છે. કરણની જેમ જ બોલીવુડના ઘણા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે.

મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની માતા સાથે ફોટો ટ્વીટ કરતા એક સંસ્કૃત શ્લોક પણ પોસ્ટ કર્યો છે.

❤✨?YOU COMPLETE ME ???✨ HAPPIEST MOTHERS’ DAYS EVERY BREATH OF OUR LIVES..?✨

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અર્શ્વાર્યા રાય બચ્ચને પુત્રી આરાધ્યા અને માતા સાથે એક ક્યુટ ફોટો શેર કર્યો છે અને સાથે ૨ સ્માઈલી પણ પણ મુક્યા છે.

Hello beautiful mommy. It’s your day. Today & everyday ✨

A post shared by Alia ✨⭐ (@aliaabhatt) on

આલિયા ભટ્ટે રાઝીના લુકમાં પોતાની માતા સાથે ફોટો શેર કર્યો છે.

કૃતિ સેનને પણ પોતાની માતા સાથે તેનો નાનપણનો ફોટો શેર કર્યો છે. તેમાં તે ખૂબ ક્યુટ લાગી રહી છે.

♥️♥️♥️♥️♥️♥️

A post shared by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

મલાયકા અરોરા ખાને તેની બહેન અમૃતા અને માતા સાથે ફોટો શેર કર્યો છે. જેમાં તે શાંતિની પળોમાં જોવા મળે છે.

Happy Mother’s Day MA ????

A post shared by Varun Dhawan (@varundvn) on

વરૂણ ધવને માતા સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં તે એક દમ કુળ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

Related posts

ભારત અને ચીન વિવાદ : બન્ને સેનાની વચ્ચે ડિવિઝનલ કમાન્ડર સ્તરની ચર્ચા, રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

ગુજરાત ભાજપના આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી

Nilesh Jethva

100 વર્ષના આ દાદીમાં ખરા અર્થમાં છે આત્મનિર્ભર, પોતાની મહેનતથી જ ચલાવે છે ગુજરાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!