GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

રણવીર સિંહની આવી હરકતથી ગુસ્સે ભરાઇ અનુષ્કા, જાહેરમાં જ ખખડાવી નાંખ્યો

રણવીર સિંહ અને અનુષ્કા શર્માની ખાટ્ટી-મીઠ્ઠી દોસ્તી વિશે આપણે બઘા જાણીએ છીએ. તેમની ઓન સ્ક્રિન કેમેસ્ટ્રી પણ કોઈનાથી પણ સંતાયેલી નથી પરંતુ હાલમાં જ એક ઈવેન્ટ દરમિયાન અનુષ્કા શર્માની પાસે એક સવાલનો જવાબ લેવા માઈક લઈને અચાનક પહોંચેલા રણવીરને અનુષ્કાએ એવો ખખડાવ્યો કે સીધો તે સ્ટેજ પરથી પાછો જતો રહ્યોં. અનુષ્કા અને રણવીરનો આ વીડિયો જેવો સોશિયલ મીડિયા પર સામે આવ્યો કે ફેન્સ અનુષ્કાના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

હકિકતે થયુ એવુ કે હાલમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માં બંને એલ બ્યૂટી એવોર્ડનો હિસ્સો બનવા આવ્યો હતો. આ એવોર્ડ ફંક્શનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યોં છે. જેમાં રણવીર સ્ટોજ પર સ્ટેજ પર કઈ કહેતો નજરે આવી રહ્યોં છે. સ્ટેજ પર ઉભેલા રણવીર સફળતાનો અર્થ અને અલગ અલગ લોકો માટે તેમના મહત્વ પર કઈ વાત કરી રહ્યોં હતો ત્યારે સ્ટેજ પર ઉભેલા રણવીર હાથમાં માઈક લઈને અનુષ્કા તરફ આગળ વધતો બોલ્યો કે ચાલો બ્યુટીફુલ અને ટેલેન્ટેડ અનુષ્કાને પુછીએ કે તેમના માટે સફળતાનો અર્થ શું છે.

રણવીરે જેવુ અનુષ્કાની તરફ માઈક કર્યુ તો અનુષ્કાએ જણાવ્યું કે રણવીર, તુ હોસ્ટ નથી. આ સાંભળતાની સાથે તરત જ ત્યાંથી ઉંધા પગે સ્ટેજ પરથી પાછો જતો રહ્યોં. જતા જતા તે અનુષ્કાની માફી માગી ગયો. આ વીડિયોને લઈને કેટલાંય ફેન્સ અનુષ્કાના વખાણ પણ કરી રહ્યાં હતા કે તેમણે રણવીરની સાથે બિલકુલ સારૂ કર્યું.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!