GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી આલિયા ભટ્ટની નવી ઓફિસ(Office)ની તસવીરો આવી બહાર

Office

બોલિવૂડમાં અત્યારે નવી ઓફિસ (Office)અને નવા ઘરની તસવીરો દરરોજ વાયરલ થઈ રહી છે. દરરોજ કોઈને કોઈ હસ્તી નવી ઓફિસ (Office) ખરીદે છે તો નવા મકાનની પણ ખરીદી ચાલી રહી છે. રંગોલી ચંદેલે તાજેતરમાં જ પોતાના નવા ઘર અને કંગના રણૌતની નવી ઓફિસ (Office) ની તસવીરો શેર કરી હતી.  હવે આલિયા ભટ્ટે પણ નવી ઓફિસ (Office) ખરીદી છે.

સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ

2019ની ફોર્બ્સની યાદી મુજબ આલિયા ભટ્ટ અત્યારે બોલિવૂડમાં સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસ છે.  તો પછી સૌથી વધુ કમાણી કરતી એક્ટ્રેસની ઓફિસ પણ એવી જ ઝાકઝમાળ ભરી હશે તેમ માનીને તેની ઓફિસ (Office) પર એક નજર કરવાનું તમામ ફેન્સને મન થઈ જાય.

ઓફિસ (Office) માં કઈ વાતોનો ખ્યાલ રાખવામાં આવ્યો  છે

આલિયાએ તેની નવી ઓફિસ (Office) નું નામ ઇટરનલ સનશાઇન રાખ્યું છે. તેની ઓફિસમાં લકઝરી જોવા મળશે. તેણે રૂમનો રંગ એકદમ લાઇટ રાખ્યો છે.  ઓફિસ (Office) માં કેટલાક જૂના કેમેરા પણ દેખાશે.  જેને કારણે માહોલ ફિલ્મી લાગે છે. તેમાં કેટલાક છોડ પણ દેખાશે. ઓફિસ (Office) માં નાનામાં નાની જગ્યાનો પણ ઉપયોગ કરાયો છે.

પાળેલા જાનવરો પણ ઓફિસ (Office) માં જોવા મળશે

નવી ઓફિસમાં આલિયા ભટ્ટ તમને તેના પાળેલા જાનવરોને પ્યાર કરતી હોય તે પણ જોવા મળશે.ઓફિસ (Office) માં ઘણી બધી બારીઓ છે અને એકંદરે ઓફિસ સ્વિટ અને સિમ્પલ છે.

આલિયાની કમાણી કેટલી છે

ફોર્બ્સ દર વર્ષે પોતાની યાદી જારી કરતું હોય છે. બોલિવૂડની એક્ટ્રેસમાં આલિયા ભટ્ટનું નામ મોખરે છે. જેમાં તેની વાર્ષિક સરેરાશ 54.21 કરોડ રૂપિયાની દર્શાવવામાં આવી છે. આલિયા બાદ દિપિકા પાદુકોણેનો ક્રમ આવે છે.

READ ALSO

Related posts

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!