GSTV
Home » News » દાદાના નિધન બાદ સલૂન પહોંચી અજય દેવગણની લાડલી ન્યાસા, લોકોએ કહ્યું-થોડી તો શરમ કરો

દાદાના નિધન બાદ સલૂન પહોંચી અજય દેવગણની લાડલી ન્યાસા, લોકોએ કહ્યું-થોડી તો શરમ કરો

બોલિવૂડના સેલેબ્સ અને સ્ટાર કિડ્સ માટે સોશિયલ મીડિયા એક એવું પરફોમન્સ છે જેમાં તેમની ઉપર નાની વાતનું ધ્યાન રાખવામાં આવે છે. આ રીતે તેમને નાની નાની વાત પર પણ તકલીફો ઉઠાવવી પડે છે. એવામાં અજય દેવગનની પુત્રી ન્યાસા થોડા દિવસો પહેલા સલૂનમાંથી બહાર નીકળતી જોવા મળી અને કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ત્યારબાદ તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને સોશિયલ મીડિયા પર યુઝર્સ ન્યાસાને ટ્રોલ કરવા લાગ્યા કે તેના દાદાનું મૃત્યુ થયું છે અને એના બીજા જ દિવસે તે સલૂનમાં પહોંચી ગઈ. એમાં ઘણાં લોકો એવા પણ હતા કે ન્યાસાના પક્ષમાં હતા. idovoodooનામની ઈન્સ્ટાગ્રામ યુઝરે ફોટો ઉપર કોમેન્ટ કરતાં લખ્યું કે તેણે જાણી જોઈને તસવીર શેર કરી છે જેથી તે ટ્રોલ થઈ શકે.

એક યુઝરે કહ્યું કે કાલે જ દાદાનું મૃત્યુ થયું અને આજે સલૂનમાં પહોંચી ગઈકાલે જ આટલી મોટી ટ્રેજેડી થઈ અને આજે હસતાં ચહેરે તે સલૂનમાં જાય છે. ન્યાસાના દાદાની તબિયત ઘણા સમયથી ખરાબ રહેતી હતી. તેમણે સોમવારે મુંબઈમાં પોતાના અંતિમ શ્વાસ છોડ્યા હતા. વીરુ મશહૂર સ્ટંટમેન અને એક્શન કોરિયોગ્રાફર હતા.

Read Also

Related posts

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલાને ટ્રોલ કરી રહ્યો’તો 1 વ્યક્તિ, આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ

NIsha Patel

VIDEO : પુર કે હોનારતમાં કોઈ ફસાય ત્યારે વાયુસેના કેવી રીતે કરે છે મદદ ?

Mayur

Video:’એક દિવસ તમે પણ જેલના સળિયા પાછળ હશો’,PM મોદીએ 2018માં જ કરી દીધી હતી ચિદંબરમની ધરપકડની ઘોષણા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!