GSTV

બોલિવુડ અભિનેત્રીની મંજૂરી વગર થયો તેમના ફોટાનો વપરાશ, સોશ્યલ મિડિયા પર મચ્યો બબાલ..

બોલીવુડની અભિનેત્રી કૃતિ સેનન હાલ ચર્ચામાં છે. કારણ એવું છે કે ડબલિનનાં એક બારે અભિનેત્રીની પરવાનગી લીધા વિના ન્યૂ યરની પાર્ટી માટે તેમનાં ફોટાનો ઉપયોગ કર્યો છે. અભિનેત્રીને આ વિશે ખબર પડી જ્યારે તેના એક પ્રશંસકે તેને સોશિયલ મીડિયા પર પૂછ્યું કે શું તમે 28 ડિસેમ્બરના રોજ ડબલિનના ટેમ્પલ બારમાં ન્યૂ યર સેલિબ્રેશન માટે આવી રહ્યા છો?

ડબલિનનાં એક બારે અભિનેત્રીની પરવાનગી લીધા વિના ન્યૂ યરની પાર્ટી માટે તેમનાં ફોટાનો ઉપયોગ કર્યો

ખોટા સમાચાર છે

જેના પર કૃતિ સનોને જવાબ આપ્યો કે ના, તે ખોટા સમાચાર છે. કૃતિ સનનની આ તસવીર સોશિયલ મીડિયા પર બહોળા પ્રમાણમાં વાયરલ થઈ રહી છે.

READ ALSO

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ

Mansi Patel

પેટ્રોલ-ડીઝલના ભાવે ભારતીયોની કમર તોડી: પાકિસ્તાનમાં ભારતથી અડધી કિંમતે પેટ્રોલ, દેશ આ નાનકડા ગામમાં સૌથી મોંઘુ

Bansari

દર મહિને કરો 30 હજાર સુધીની કમાણી, સરકાર સાથે મળી 2.50 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!