GSTV
Home » News » Photos : આ એક્ટ્રેસીસ પોતાના Bold Lookથી સોશિયલ મીડિયા પર મચાવી રહી છે તહેલકો

Photos : આ એક્ટ્રેસીસ પોતાના Bold Lookથી સોશિયલ મીડિયા પર મચાવી રહી છે તહેલકો

2017ના વર્ષની અંતિમ દિવસો ગાળવા અને નવા વર્ષને વધાવવા માટે મોટાભાગના બોલીવુડ સેલિબ્રિટીઝ વિદેશ જવાનું પસંદ કરે છે અને આ વર્ષે પણ આ સ્ટાર્સે 2018ના નવા વર્ષને વેલકમ કરવા માટે વિવિધ ફોરેન ડેસ્ટિનેશન પસંદ કર્યા છે. દિશા પટણી પોતાના બોયફ્રેન્ડ સાથે શ્રીલંકામાં ન્યુયર ઉજવશે, જેક્લીન અને આલિયા બાલીમાં એન્જોય કરી રહ્યાં છે. શિલ્પા શેટ્ટી દુબઇમાં પોતાના પતિ અને પુત્ર સાથે ન્યચુ યરનું વેલકમ કરશે. સાથે જ મંદિરા બેદી પણ થાઇલેન્ડના ફુકેટમાં મજા માણી રહી છે. આવો જાઇએ આ બોલીવુડ સેલેબ્સની ન્યુયર એન્જોય કરતી કેટલીક તસવીરો.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી પોતાના પુત્ર અને પતિ રાજ કુંદ્રા સાથે હાલ દુબઇમાં છે અને શિલ્પા પોતાના પરિવાર સાથે નવા વર્ષનું વેલકમ કરશે. શિલ્પાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. શિલ્પા પોતાના પતિ અને પુત્ર સાથે પુલમાં એન્જોય કરી રહી છે, તેવી તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

જેકલીન ફર્નાન્ડીઝ

 

જેકલીન ફર્નાન્ડીઝ પોતાના ફ્રેન્ડ્ઝ સાથે બાલીમાં એન્જોય કરી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફ્રેન્ડ્ઝ સાથે કેટલીક તસવીરો શેર કરી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેકલીનની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે, જેમાં તે બાલી બીચ પર હેડસ્ટેન્ડ કરી રહી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ પણ પોતાના મિત્રો સાથે બાલીમાં નવા વર્ષને વધાવશે. આલિયા પોતાની બેસ્ટફ્રેન્ડ સાથે બાલી પહોંચી છે અને તેણે પણ પોતાની ફ્રેન્ડઝ સાથે એન્જોય કરતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

દિશા પટણી

દિશા પટણી પોતાના બોયફ્રેન્ડ ટાઇગર સાથે શ્રીલંકા ગઇ છે અને તેણે બીચ પર રિલેક્સ મૂડમાં કેટલીક તસવીરો શેર કરી છે. તેની આ હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

મંદિરા બેદી

 

મંદિરા બેદી પણ થાઇલેન્ડના ફુકેટમાં ન્યુયર સેલિબ્રેટ કરી રહી છે. મંદિરાએ તાજેતરમાં શેર કરેલી તસવીરોના કારણે સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રેલ કરી હતી. જો કે તેની પરવા કર્યા વગર મંદિરાએ વધુ હોય તસવીરો શેર કરી છે.

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

Dharika Jansari

લ્યો બોલો! ટાઇગર શ્રોફના કહેવાથી દિશા પટાણીએ બ્લોકબસ્ટર ફિલ્મ છોડી દીધી !

Bansari
Do NOT follow this link or you will be banned from the site!