GSTV
Home » News » કરીનાને જાણીને થશે ઈર્ષ્યા, કરિશ્માને સૈફે આપી એવી ગિફ્ટ જે તેણે આજ સુધી સંભાળીને રાખી છે

કરીનાને જાણીને થશે ઈર્ષ્યા, કરિશ્માને સૈફે આપી એવી ગિફ્ટ જે તેણે આજ સુધી સંભાળીને રાખી છે

બોલીવુડ એકટ્રેસ કરીના કપુરે ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’ શો માંથી જજ તરીકે શો છોડી દીધો છે. ત્યાર બાદ કરિશ્મા કપુર આ જજ ના સ્થાન પર આવી ગઇ છે. હવે બોલીવુડ એકટ્રેસ કરિશ્મા કપુર જજ તરીકે DID માં આવીને ધમાલ મચાવવાની શરૂ કરી દીધી છે.  કરિના કપુર લંડનમાં તેની અપકમિંગ ફિલ્મ અંગ્રેજી મિડીયમની શુટીંગમાં વ્યસ્ત છે. તેથી જ કરીનાના સ્થાને કરિશ્મા જજ તરીકે આવી છે.  કરિશ્મા કપુરે જજ સાથે ખુબ મસ્તી કરી હતી, તેમજ તેણે કરિશ્મા કપુર અને સૈફ અલી ખાન સાથેના મેરેજ વિશે પણ ઘણી વાતો કરી હતી.

આ શો દરમિયાન કરિશ્મા કપુરે જણાવ્યુ કે, સૈફ અલી ખાને તેને એક ગિફ્ટ આપી હતી. જે તેને હાલ પણ સાચવી રાખી છે. આજ સુધી કરિશ્મા કપુરે એ ખાસ ગિફ્ટ સાચવી રાખી છે. મીડિયા રિપોર્ટસ મુજબ સૈફ અલી ખાને એક નવાબની રીતે ઇયરિંગ્સ ગિફ્ટ કર્યા હતા. જે તેણે આજે પણ સાચવી રાખ્યા છે. આ સિવાય કરિશ્માએ સૈફની પર્સનાલિટી વિશે પણ કહ્યું કે, સૈફ એકદમ સુપરકુલ અને ચિલ્ડ આઉટ વ્યક્તિ છે.

કરિશ્મા કપુરની બોલીવુડ કારર્કીર્દીમાં તે ઘણી દુર છે, તેમજ તેણે અલ્ટ બાલાજી પર આવેલી વેબસિરીઝ મેંટલ હુડ દ્વારા પોતાનો ડિજીટલ ડેબ્યુ કર્યો હતો. આ સિવાય કરિશ્મા કપુર પોતાની બહેન કરિના કપુર પછી શો ડાંસ ઇન્ડિયા ડાંસ શો જજ કરશે. કરિશ્મા કપુર લંડનમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેમજ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે. બોલીવુડથી દુર હોવા છતાં પણ કરિશ્મા કપુર સતત ચર્ચામાં રહેતી હોય છે.

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!