GSTV

બિકિની ડ્રેસના કારણે બૉલીવડની આ અભિનેત્રી બની મજાકનું પાત્ર? જાણો વિગત

Last Updated on July 8, 2018 by

મુંબઇઃ બૉલીવડની અભિનેત્રીઓ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરો શેર કરીને લાઇમ લાઇટમાં રહ્યાં કરે છે. હવે આ કડીમાં પ્રીતિ ઝિન્ટા પણ આવી ગઇ છે. તે ભલે ફિલ્મોથી દુર છે પણ સોશિયલ મીડિયા પર ખુબજ એક્ટિવ છે. તેને એક બિકિની ડ્રેસ વાળો ફોટો શેર કર્યો છે જે ખુબ ચર્ચામાં આવ્યો છે.

પ્રીતિ ઝિન્ટા આજકાલ અમેરિકામાં છે. ત્યાં પ્રીતિના પતિ જીન ગુડ્ડનફે એક બિકિની ગિફ્ટ કરી છે અને પ્રીતિ તે બિકિની પહેરીને અમેરિકાની ગલીઓમાં ફરી રહી છે. હવે આ તસવીરને પ્રીતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સાથે તેને ફોટોના કેપ્શનમાં લખ્યું છે, ‘ખુશીઓ વાળી 4 જુલાઇની બધાને શુભકામના, મને મારા નવા ઘર સાથે પ્રેમ છે જે ઘરથી દુર છે. પતિએ મને નવી અમેરિકન બિકિની અપાવી છે, મને લાગે છે કે આને આજે પહેરવી એકદમ બરાબર છે.’

જોકે, આ એક ડ્રેસ છે. જેના ઉપર બિકિની પ્રિન્ટ છે. પ્રીતિ આ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. થોડાક સમય પહેલા પ્રીતિના પ્રેગનન્ટ હોવાના સમાચાર વાયરલ થયા હતા. બાદમાં પ્રીતિએ જાતે જ આને અફવા ગણાવી હતી.પ્રીતિએ વર્ષ 2016માં ફ્રેબુઆરીમાં જીન સાથે લૉસ એન્જિલ્સામાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા હતા.

પ્રીતિના પ્રૉફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો તેની અપકમિંગ ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’ આવવાની છે. આ ફિલ્મમાં પ્રીતિની સાથે સની દેઓલ, અમીષા પટેલ અને અરશદ વારસી જોવા મળશે. આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે.

Related posts

Bell Bottom : અક્ષય કુમારની ફિલ્મ ‘બેલ બોટમ’નું ટ્રેલર રિલીઝ, ડ્રામા અને એક્શનથી ભરપૂર, ફિલ્મની વાર્તા

Vishvesh Dave

મોટા સમાચાર / સિંગર yo yo હની સિંહની મુશ્કેલી વધી, પત્ની શાલિનીએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો

Zainul Ansari

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!