GSTV
Home » News » બોલિવૂડ એક્ટર દિલીપ કુમારને મુંબઈની આ હોસ્પિટલમાં કર્યા દાખલ

બોલિવૂડ એક્ટર દિલીપ કુમારને મુંબઈની આ હોસ્પિટલમાં કર્યા દાખલ

બોલિવૂડ એક્ટર દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. છાતીમાં ઇન્ફેક્શન થવાથી તેમને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. દિલિપ કુમારના ટ્વિટર હેન્ડ પર તેમની પત્નિ સાયરા બાનુએ ટ્વિટ કરીને આ માહિતી આપી છે. સાયરા બાનુએ ટ્વિટ કરતા લખ્યું છે. દિલીપ સાબને ચેસ્ટ ઇન્ફેક્શનના કારણે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સાથે જ તેમણે દિલીપ સાબના સારા સ્વાસ્થ માટે પ્રાર્થના કરવાની વિનિંતી કરી છે..ઉલ્લેખનીય છે કે, ગયા મહિને પણ ડિહાઇટ્રેશનના કારણે દાખલ કર્યા હતા.

Related posts

ઓ બાપ રે, આ ફોટોગ્રાફ જોઈને તમે ચોંકી જશો, એકબીજાના કટ્ટર દુશ્મનો અહીં એક સાથે બેઠા

Ankita Trada

આ આંક જોશો તો ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન જ માંડી વાળશો

Nilesh Jethva

ઓ બાપ રે, હવામાન વિભાગે ઉનાળા મામલે કરી ભારે આગાહી, કરી લો તૈયારી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!