GSTV
Gujarat Government Advertisement

બોલિવુડ અભિનેતા મનોજ બાજપાયીએ ધ ફેમિલી મેન ટુ માટે આટલા કરોડ રૂપિયા કર્યા ચાર્જ, સામંથાને પણ બખ્ખાં થયાં

Last Updated on June 11, 2021 by Karan

કોરોનાના કપરા કાળ બાદ ઓટીટી પ્લેટફોર્મ હાલ હરણફાળ ભરી રહ્યું છે. એકથી એક ચડિયાતા વેબ શો અને ફિલ્મો જોવા મળી રહી છે. મનો જ બાજપાયીની લોકપ્રિય સીરિઝ ધ ફેમિલિ મેન ટુ પણ રિલીઝ થઇ ગઇ છે.

આ સિરીઝને લઇને સમાચાર છે કે, મનોજ બાજપાયીને આ ફિલ્મ માટે રૂપિયા દસ કરોડ મહેનતાણું ચુકવવામાં આવ્યું છે. આ એક એકશન ડ્રામા સીરિઝ છે જેમાં મનોજ શ્રીકાંત તિવારીની ભૂમિકા ભજવી રહ્યો છે. જે એક ફેમિલીમેન હોવાની સાથેસાથે સિક્રેટ એજન્ટ પણ છે જે નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સીનો  સિક્રેટ એજન્ટ છે.

સુશાંત

મનોજ આટલું મહેનતાણું મેળવવા માટે યોગ્ય હતો તેમ સિરીઝના સર્જકે જણાવ્યું હતું.  આ સિરીઝ દ્વારા દક્ષિણની અભિનેત્રી સામન્યાઅક્કિનિને રૂપિયા ત્રણ-ચાર કરોડ ચુકવામાં આવ્યું હોવાનું કહેવાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!