અમેરિકાના ઉત્તરપશ્ચિમ અને મધ્યપશ્ચિમ વિસ્તારોનું તાપમાન એટલું ઠંડુ છે કે થોડા સેકંડમાં પાણી બરફમાં ફેરવાઈ જાય છે. આ ઉપરાંત નાઈગ્રા ધોધ પણ સંપૂર્ણપણે બરફમાં પરિવર્તિત થઈ ગયો છે. આ ખતરનાક ઠંડીનાં કારણે શાળાઓ, ફ્લાઇટ્સ અને ટ્રાફિક સંપૂર્ણપણે બંધ છે. અહીં લોકોને ઘરની બહાર નીકળવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
Boiling water freezing before it hits the ground. -21° F pic.twitter.com/qiPpD1ZEPX
— Jeff Friedman (@thefriedmanfirm) January 30, 2019
ધ ગાર્ડિયન મુજબ કેટલાક લોકો આ ઠંડીને એન્ટાર્કટિકા સાથે સરખાવી રહ્યા છે. અહીં એન્ટાર્કટિકાથી વધુ ઠંડી પડી રહી છે. યુ.એસ.માં શિકાગોનું તાપમાન સવારે મઈનસ 30 ડિગ્રી થયું હતું. શિકાગો સહિતનું સમગ્ર ઉત્તરી ઈલ્યોનિસ ખતરનાક ઠંડીના પકડમાં છે.
The classic brutal sub-zero weather experiment at my Minneapolis home – boiling water freezes in seconds @wcco has the latest on this polar vortex plunge – stay warm and stay safe ! pic.twitter.com/gQJglgAG0f
— esme murphy (@esmemurphy) January 29, 2019
એક અંદાજ મુજબ તાપમાન માઈનસ 27 ડિગ્રી સુધી થઈ શકે છે, જ્યારે હવાની ઠંડક માઈનસ 55 ડિગ્રી જેટલું થઈ શકે છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી