GSTV

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Last Updated on August 24, 2019 by Mayur

સુરતમાં બોગસ ક્રિડિટ કાર્ડનું મસમોટુ કૌભાંડ સામે આવ્યુ છે. આશરે એક હજાર કરોડથી વધુનું કૌભાંડ સામે આવતા DRI અને GST ટીમે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે જયશંકર દુબેની અટકાયત કરી છે. આ ઉપરાંતે GST વીંગે પુછપરછ હાથ ધરી છે. ચોકાવનારી વાત એ છે કે, પાન અને કોલ્ડડ્રિંક્સની દુકાન ચલાવનારા પુરાવાના આધારે એકાઉન્ટ ખોલાવ્યા હતા.

આ ખાતા પર્વત પાટિયાની ઇન્ડિયન બેન્કમાં ખાતા ખોલવામાં આવ્યા હતા. પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યુ કેસ લુમન્સના મજૂરના ખાતામાં 3.60 લાખ અને ચા વાળાના બેંક ખાતામાં 1.67 કરોડ રૂપિયા છે. જેથી ઈડી દ્વારા આ ખાતા સિઝ કરવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

જાગૃત રહેજો! શહેરીજનો ટ્રાફિકનો ભંગ કરશો તો કોઈ પ્રકારનું બહાનું હવે નહીં ચાલે, ટ્રાફિક પોલીસ મશીન વડે વસુલશે આકરો દંડ!

pratik shah

15 વર્ષીય છોકરી કારમાં બનાવી રહી હતી સંબંધ/ અચાનક છોકરીને એવું તે શું થયું કે થઈ ગયું મોત, ગુપ્ત ભાગમાં હતું લોહી

Harshad Patel

કામની વાત/ મુશ્કેલીના સમયમાં PPF એકાઉન્ટ પર આ રીતે લઇ શકો છો લોન, વ્યાજ પણ છે ઓછુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!