GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

બોડેલીની પ્રાથમિક શાળામાં શિક્ષક રંગરેલિયા મનાવતો હતો, સ્થાનિકોએ બહારથી દરવાજો બંધ કરી દીધો અને…

બોડેલીની પ્રાથમિક શાળામાં રંગરેલિયા મનાવતા શિક્ષકને પકડવામાં આવ્યો છે. પ્રાથમિક શાળામાં રંગરેલીયા મનાવતા શાળાના મુખ્ય શિક્ષક અમરત બામણિયાને સ્થાનિકોએ પકડી પાડ્યો છે. મધ્યરાત્રીએ શાળાના રૂમનો દરવાજો સ્થાનિકોએ બહારથી બંધ કરી દીધો હતો જે બાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે શિક્ષક અમરત બામણિયા અને યુવતીને પોલીસ સ્ટેશને લઈ જઈ પૂછપરછ હાથ ધરી છે.

READ ALSO

Related posts

રાજકોટમાં પીજીવીસીએલનો છબરડો આવ્યો સામે, બે બેડરૂમવાળો ફ્લેટ ધરાવતા વ્યક્તિએ આવ્યું 9 લાખનું બિલ

Nilesh Jethva

Instagram લાવી રહ્યુ છે TikTok જેવું આ શોર્ટ વીડિયો ફીચર, કંપનીએ આ દેશમાં શરૂ કર્યુ ટેસ્ટિંગ

Ankita Trada

પેટાચૂંટણીને લઈવે મળેલી કોંગ્રેસની બેઠકમાં પ્રભારી રાજીવ સાતવે આપી આ કડક સૂચના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!