GSTV

બોડેલીમાં 28 દિવસ બાદ ક્વોરન્ટીન વિસ્તાર ખુલ્લો મુકાયો, લોકોએ લીધો રાહતનો શ્વાસ

ક્વોરન્ટીન

Last Updated on May 4, 2020 by Bansari

બોડેલીમાં માસ ક્વોરન્ટીન વિસ્તારને ખુલ્લો મુકવાની કામગરી હાથ ધરવામાં આવી છે. બોડેલીના એકજ વિસ્તારમાંથી 6 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જેથી તે સમગ્ર વિસ્તારને માસ ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. જ્યાં 253 મકાનો આવેલા હતા અને તેમા 1500 જેટલા લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. જોકે હવે તમામ દર્દીઓ સાજા થઈ જતા હવે તે વિસ્તારને ખુલ્લો મુકવામાં આવ્યો છે અને 28 દિવસ બાદ લોકો રાહતનો શ્વાસ લીધો છે.

  • બોડેલી માસ કોરેન્ટાઇન વિસ્તાર ને ખુલ્લો મુકવાની કામગીરી હાથ ધરાઇ,
  • બોડેલી ના 6 કોરોના પોઝેટીવ આવતા આ વિસ્તાર ને કરાયો હતો માસ કોરેન્ટાઇન,
  • 253 મકાનો અને 1500 જેટલા લોકોને કરાયા હતા માસ કોરેન્ટાઇન,
  • 28 દિવસ બાદ આ વિસ્તાર ને ખુલ્લો કરાતા  લોકો એ રાહત અનુભવી,
  • બોડેલી ના 6 એ 6 કોરોના પોઝિટીવ દર્દીઓ સાજા થઈ આવ્યા ઘરે પરત.

Read Also

Related posts

રસીકરણ / ગુજરાતે કોરોના વેક્સિનમાં બનાવ્યો અનોખો વિક્રમ, 4 કરોડથી વધુ લોકોને આપી દીધો પહેલો ડોઝ : કોરોના હવે તારી ખેર નહીં

Pritesh Mehta

વાઇરલ વિડીયો / કુતરા અને બિલાડીએ સાથે રાઈડ ચલાવીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Vishvesh Dave

પીએમ મોદીએ યુપીમાં જેમનો કર્યો હતો ઉલ્લેખ તેવા ગુજરાતના પનોતા પુત્ર કોણ હતા, કચ્છનું ક્રાંતિતીર્થ જ્યાં આજે પણ સળગે છે ક્રાંતિની આગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!