GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Corona

દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ અને બેંક ઓફ ઈન્ડિયા બાદ બેંક ઓફ બરોડાએ ગ્રાહકોને મોટી ભેટ આપી છે. BOBએ સોમવારે BRLLRમાં 75 બેસિસ પોઈન્ટ એટલેકે 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ બેંકની રિટેલ લોન, પર્સનલ અને માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિઝનાં વ્યાદરો ઘટીને 7.25 ટકા થઈ જશે. નવા દરો 28 માર્ચથી શરૂ કરાશે. નવા ગ્રાહકોને તરત જ ફાયદો મળશે. જ્યારે હાલનાં ગ્રાહકો માટે દરોમાં ઘટાડો તેમની લોનની રીસેટ ડેટથી લાગુ કરાશે.

અત્યાર સુધીમાં આ બેંકોએ રેટ ઘટાડ્યા?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જાહેરાત બાદ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ પણ રેપોરેટ સાથે જોડાયેલી લોન 0.75% સુધી સસ્તી કરી છે. એસબીઆઈનાં નવા દરો 1 એપ્રિલથી લાગૂ થશે. જ્યારે બેંક ઓફ ઈન્ડિયાએ રવિવારે માર્જીનલ કોસ્ટ ઓફ ફંડ્સ લેન્ડિંગ રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે. એક વર્ષનો MCLR હવે 7.95% રહી ગયો છે. તેની સાથે જ BOIએ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ્સમાં 75 બેસિસ પોઈન્ટ એટલેકે 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિંગ રેટ ઘટીને 7.25 ટકા થઈ ગયા છે. વ્યાજદરોમાં આ ઘટાડો 1 એપ્રિલથી પ્રભાવિત થશે.

READ ALSO

Related posts

આજથી આ 5 મોટા ફેરફાર થઈ ગયા, એની જાણકારી મેળવવી તમારા માટે ઉપયોગી છે

Mansi Patel

વાવાઝોડાનું સંકટ: પોલીસ અને વહીટીતંત્ર એલર્ટ, સુરક્ષા એજન્સી પણ સતર્ક

pratik shah

કાલુપુર રેલ્વે સ્ટેશન પર કુલીઓને રોકવામાં આવતા ભારે રોષ, અઢી મહિનાથી છે બેરોજગાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!