GSTV
Home » News » સાત ખલાસીઓ સાથે ઓખાની બોટ અરબી સમુદ્રમાં લાપતા, શોધખોળ ચાલું

સાત ખલાસીઓ સાથે ઓખાની બોટ અરબી સમુદ્રમાં લાપતા, શોધખોળ ચાલું

અરબી સમુદ્રમાં ઓખાની બોટ ડૂબી જતા સાત ખલાસીઓ લાપતા બન્યા છે. ઓખાની મોઈન નામની બોટમાં કોડીનારના છ અને દેલવાડાનો એક યુવાન હતા. આ બોટ અરબી સમુદ્રમાં ડુબી છે. બોટ અને ખલાસીઓની શોધખોળ ચાલુ છે. મત્સ્યોદ્યોગ, કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસને જાણ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

શબાના આઝમીના ડ્રાઇવર વિરુદ્ધ કેસ, ટ્રક ડ્રાઇવરે લગાવ્યા ગંભીર આરોપ

Bansari

ગમખ્વાર રવિવાર : અમદાવાદ લીંબડી હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત, તો બગોદરા હાઈવે પર ડમ્પરે ત્રણના ભોગ લીધા

Mayur

IND vs AUS: ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ખરાખરીનો જંગ, વિરાટ સેના માટે ‘કરો યા મરો’ની સ્થિતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!