GSTV
Gandhinagar Trending ગુજરાત

બોર્ડના રિઝલ્ટને પડશે અસર, આ તારીખ સુધી પેપર ચકાસણી કરી દેવાઈ રદ

gpsc

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો. હાલ પેપર ચકાસણીની કાર્યવાહી પર રોક લગાવાઇ છે. આગામી 31 માર્ચ સુધી મધ્યસ્થ કેન્દ્ર પર બોર્ડના પેપર ચકાસણી કાર્યકમ રદ કરાયો. કોરોના વાયરસના પગલે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો હતો.

વડાપ્રધાને દેશવાસીઓને જનતા કરફ્યુની અપીલ કરી

કોરોનાનો વ્યાપ્ત હવે ગુજરાતમાં પણ વધી રહ્યો છે.અને રવિવારે વડાપ્રધાને દેશવાસીઓને જનતા કરફ્યુની અપીલ કરી છે..ત્યારે ગુજરાતભરમાં આજથી જ બંધની અસર જોવા મળી હતી. ડાયમંડ સીટ સુરતથી માંડીને સૌરાષ્ટ્રના નાના નાના શહેરો પણ બંધની અસર આજથી દેખાઈ

READ ALSO

Related posts

અમેરિકામાં રહે છે વિશ્વની સૌથી ઉંમરલાયક મરઘી, આ છે તેની વધુ ઉંમરનું કારણ, જાણશો તો નવાઈ લાગશે

GSTV Web News Desk

28 માર્ચના રોજ જોવા મળશે આકાશમાં આ ઘટના, સૂર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો

GSTV Web News Desk

રાજકારણ / મમતા-અખિલેશ જોડાણ મુદ્દે કોંગ્રેસનો અહંકાર, કોંગ્રેસ વિના વિપક્ષનો કોઈ મોરચો શક્ય નથી!

Hardik Hingu
GSTV