GSTV
Home » News » 12 વર્ષનું બાળક આપશે બોર્ડની પરીક્ષા, બનાવશે અનોખો રેકોર્ડ

12 વર્ષનું બાળક આપશે બોર્ડની પરીક્ષા, બનાવશે અનોખો રેકોર્ડ

મણિપુરમાં 12 વર્ષનું બાળક 10મી બોર્ડની પરિક્ષા આપવા વાળો સૌથી યુવા વિધ્યાર્થી બનવા જઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે 141 આઈક્યૂ સ્કોર કરવાવાળા આઈજક પોલલુંગમુઆન ચુરાચાંદપુર જિલ્લાના માંઉન્ટ ઓલિવ સ્કૂલનો વિધ્યાર્થી છે અને 2020માં તે હાઈ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (HSLC)ની પરિક્ષા આપશે.

તેમણે જણાવ્યું કે બોર્ડ પરિક્ષામાં બેસવા માટે સરકારની અનુમતિ લેવા માટે તેણે મનોવૈજ્ઞાનિક પરીક્ષા પણ પાસ કરવી પડશે. મણિપુરમાં માધ્યમિક શિક્ષા બોર્ડનાં સચિવ ચિથુંગ મેરી થોમસ દ્રારા આપેલા નિવેદનમાં જણાવ્યું કે 10માં ધોરણની પરિક્ષા આપવા માટે હાલનાં નિયમ અનુસાર કોઈપણ વિધ્યાર્થીની ઉમંર ઓછામાં ઓછી 15 વર્ષની હોવી જરૂરી છે. પરંતુ આ કિશોરને આ મામલામાં છૂટ આપવામાં આવી છે. કારણકે આ એક વિશેષ મામલો છે.

READ ALSO

Related posts

પીઢ અભિનેતા દિલીપ કુમારે પોતાનો 97મો જન્મદિવસ ઊજવ્યો, ફેન્સનો આભાર માનતી એક પોસ્ટ મુકી

Bansari

ઇન્ટીમેટ સીન વખતે આ સુપરસ્ટારના થઇ જાય છે આવા હાલ, હાથ ધ્રુજવા લાગે છે અને જોતજોતામાં તો…

Bansari

‘કોંગ્રેસની હંમેશાથી લૂંટો અને લટકાવોની જ નીતિ રહી છે’ વિપક્ષ પર પીએમ મોદીના આકરા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!