GSTV
Gujarat Government Advertisement

તહેવારો ટાણે બનાસકાંઠામાં તસ્કરોએ ચાર દુકાનોના તાળા તોડી પોતાની દિવાળી સુધારી

Last Updated on October 26, 2019 by Mayur

બનાસકાંઠામાં દિવાળીના તહેવાર ટાણે તસ્કરો બેફામ બન્યા છે. દાંતાના મુખ્ય બજારમાં ચાર દુકાનોના તાળા તૂટવાની ઘટના બની છે. લાખોની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. દિવાળીના સમયે ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. જવેલર્સ, ફૂટવેર ઇલેક્ટ્રોનિક અને કરીયાનાની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!