GSTV
Bollywood Entertainment Trending

કોરોના પોઝિટિવ થતા મુંબઇ નગરપાલિકાનો એક્શન, આ એક્ટ્રેસના ઘરને કરી દીધું સીલ

દેશમાં કોરોનાના કેસ નહીંવત થઇ રહ્યા છે. ત્યારે બોલીવૂડમાં ફરી એક અભિનેત્રી કોરોનાગ્રસ્ત થઇ હોવાના સમાચાર છે. હવે લારા દત્તા કોવિડ-૧૯પોઝિટિવ આવી છે. આ સાથે જ બીએમસીએ તેના ઘરને સીલ કરી દીધું છે. જોકે લારાએ પોતાના તરફથી કોરોના પોઝિટિવ થયાની જાણકારી હજી સુધી આપી નથી.

બૃહદ મુંબઇ નગરપાલિકાએ લારા દત્તા કોરોના પોઝિટિવ આવતાં જ તરત જ એકશન લીધી છે. તેના ઘરને સીલ કરી દીધું છે. એટલું જ નહીમ લારાના ઘરની બહાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન એવું પોસ્ટર પણ લગાડી દીધું છે. રિપોર્ટસના અનુસાર, પરિવારમાં હજી સુધી ફક્ત લારા દત્તા જ કોરોનાના સપાટામાં આવી છે.

લારાની ફિલ્મોની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બેલ બોટમમાં આવી હતી. આ ઉપરાંત તે ઓટીટીના પ્રોજેક્ટ હિચકસ એન્ડ હુક અપ્સ, હન્ડ્રેડ અને કૌન બનેગા શિખરવતીમાં જોવા મળી છે.

Read Also

Related posts

રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા

Hardik Hingu

IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ

Hardik Hingu

નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા

GSTV Web News Desk
GSTV