GSTV

ખુશખબર! ભારે ડિસ્કાઉન્ટ સાથે આટલા સસ્તા થયા બ્લૂટૂથ સ્પીકર, નવા વર્ષે ખરીદી કરો પાર્ટી

આજકલ આપણે બધા ઘર પર છીએ અને વર્ક ફ્રોમ હોમમાં વ્યસ્ત છીએ. ઘણી વખત કામનું પ્રેશર એટલું વધી જાય છે કે, આપણે બ્રેક લેવા અને ખુદને રિફ્રેશ કરવાની જરૂરિયાત હોય છે. ઘણા લોકો માટે આજે પણ ગીત સાંભળવું એક રિફ્રેશમેન્ટ છે. એવામાં યૂઝર્સનો મૂડ સ્પીકર્સ તરફ વધારે છે, પરંતુ જો તમારી પાસે એક સારું સ્પીકર નથી તો અમે તમારે માટે કેટલાક શ્રેષ્ઠ ઓફર્સની જાણકારી લાવ્યા છીએ.

એક ઓનલાઈન વેબસાઈટ Sargam પર સ્પીકર્સની કેટેગરી પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન LG, Google Home Mini, Amazon Echo સહિત ઘણી કંપનીઓના સ્પીકર્સ પર 72 ટકા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જો તમે પણ પોતાના માટે એક બ્લૂટૂથ સ્પીકર ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો, અહીંયા અમે તમને આ ઓફર્સની જાણકારી આપી રહ્યા છીએ.

આ બ્લૂટૂથ સ્પીકર્સ પર મળી રહી છે ઓફર: LG PH2R Portable Bluetooth Speaker

આ સ્પીકરની કિંમત 3,990 રૂપિયા છે. તેને 42 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 2,321 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્પીકર દમદાર બેટરી અને સ્પલેશ પ્રૂફ ફીચરની સાથે આવે છે. તેમાં એડવાંસ IPX4 ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમા 360 ડિગ્રી સાઉન્ડ ફીચર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે. આ ખૂબ જ પોર્ટેબલ છે અને આ 6 કલાક સુધીનો પ્લેબેક ટાઈમ આપે છે.

Google Home Mini Portable Bluetooth Speaker (Black): આ સ્પીકરની કિંમત 4,999 રૂપિયા છે. તેને 44 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 2,800 રૂપિયામાં ખરીદી શકાય છે. આ તમારા કોઈપણ પ્રશ્નનો જવાબ સરળતાથી ઉપલબ્ધ કરાવશે. તે થકી તમે પોતાની ધરની લાઈટ ઓન/ઓફ માત્ર એક વોયસ કમાંડથી કરી શકો છો. તેમાં એક વોયસ મેચ ફીચર આપવામાં આવ્યુ છે. તેના થકી આ તમારા અવાજને ઓળખી તમારી ખાનગી જાણકારી માત્ર તમને જ ઉપલબ્ધ કરાવશે. તેમાં હાજર ગૂગલ અસિસ્ટેંટ હવે હિંદીમાં પણ જવાબ આપે છે.

Sharp GX-BT180 Stereo Bluetooth Speaker (Blue):

આ સ્પીકરની કિંમત 9,990 રૂપિયા છે. તેન 72 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 2,800 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ડસ્ટપ્રૂફ અને વોટર પ્રૂફ છે. સાથે જ આ રગ્ડ ડિઝાઈનની સાથે આવે છે. આ ખૂબ જ પોર્ટેબલ છે. તેમાં લિથિયમ-આયન ટેકનીક આપવામાં આવી છે, જે થકી બેટરી 10 કલાક સુધી ચાલી શકે છે. તેમાં વન ટચ બટન હાજર છે જે વોલ્યૂમ, પ્લેલિસ્ટ્સ અને કોલનો જવાબ આપવા માટે વપરાશ કરી શકાય છે. તેને Echo થી કનેક્ટ કરી શકાય છે.

LG PH1 Portable Bluetooth Speaker (Red/Black):

આ સ્પીકરની કિંમત 2,990 રૂપિયા છે. તેને 51 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 1,455 રૂપિયામાં ખરીદી શકાય છે. તેના મુખ્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં 360 ડિગ્રી સાઉન્ડ ઈફેક્ટ, LED મૂડ લાઈટનિંગ, સ્પીકર ફોન, રી ડાયલિંગ ફીચર, બ્લૂટૂથ કનેક્ટિવિટી અને બિલ્ટ-ઈન માઈક્રોફોન હાજર છે. તેમાં લી-પોલિમરની રિચાર્જેબલ બેટરી આપવામાં આવી છે.

Amazon Echo Plus (2nd Gen) Premium Sound Powered By Dolby Built-In Smart Home Hub (Black):

આ સ્પીકરની કિંમત 14,999 રૂપિયા છે. તેને 33 ટકાના ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે 9,999 રૂપિયામાં ખરીદી શકાય ચે. જો તમે આ સ્પીકરને ખરીદવા માગો છો તો, આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ હેંડ્સ-ફ્રી સ્માર્ટ સ્પીકર છે, જેનો વપરાશ તમે પોતાની અવાજનો ઉપયોદ કરી ઘણા અન્ય ઉપકરણોને કંટ્રોલ કરવા માટે કરી શકો છો. તેનો વપરાશ મ્યૂઝિક ઓન કરવા, અલાર્મ સેટ કરવા સહિત ઘણા કામમાં કરી શકાય છે.

READ ALSO

Related posts

કામની વાત / SBIએ ઘર ખરીદનારોને આપી ભેટ, તો કોટકે હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો

Mansi Patel

સરકારનો મોટો નિર્ણય/ હવે મુસાફરોને નહીં મળે રેલવેમાં બનેલું ખાવાનું, મોબાઈલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ થશે રદ

Karan

કામના સમાચાર/ શું તમે પણ સસ્તુ ઘર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ 5 વાતોનું રાખો ધ્યાન, થશે મોટો ફાયદો

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!