GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

Bluetoothના માધ્યમથી ફોન કોલ્સ કરો છો થઈ જાવ સાવધાન, આ રીતે થાય છે હેક


જો તમે Bluetoothના માધ્યમથી ફોન કોલ્સ કરો છો તો સાવધાન થઈ જાવ. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે હેકર્સને તક આપે છે કે Bluetoothથી થનારી વાતચીતને સાંભળે છે. આ એટેકનું કોડનેમ છે KNOB (Key Negotiation Of Bluetooth). તેને શોધ્યું ઓક્સફોર્ડ યુનિવર્સિટીના કેસ્પર રેસમુસેન અને બીજા પણ કેટલાકે સાથે મળીને શોધ્યું છે.

શું છે આ KNOB અટેક, બ્લૂટૂથમાં બે ડિવાઈસેઝ કનેક્ટ કરવા માટે એક એનક્રિપ્શનનો ઉપયોગ થાય છે. KNOBઅટેક ખાલી એક બાઈટની અંટ્રોપીની મદદથી અનક્રિપ્શનનો ઉપયોગ કરવા મજબૂર કરે છે. જેથી હેકર બ્રૂટ ફોર્સથી તમે એન્ટર કરી શકો છો.

તેના પછી ટ્રાન્સફરમાં વેલિડ અને ક્રિપ્ટોગ્રાફિક્લી સાઈન્ડ ડેટાને મોકલી શકો છો અને ડિવાઈસેઝની વચ્ચે એક્સચેન્જ થવા વાળાને સાંભળી શકો છો. રિસર્ચસે તેના પેપરમાં લખ્યું કે KNOBઅટેકની મદદથી Bluetooth BR/EDR સિક્યોરિટીનો પૂરેપૂરો ભંગ થઈ શકે છે. તે પણ પકડાયા વગર.

clear internal memory

અને ખ્યાલ પણ ન આવે કે તેમના ડિવાઈસ પર હુમલો થયો છે. Bluetoothની આ ખામીને 24 અલગ-અલગ ડિવાઈસેઝના 17 બ્લૂટૂથ ચિપ્સ પર ટેસ્ટ કર્યો છે. તેમાં Apple, Intel, Broadcom અને Qualcomm ડિવાઈસેઝ સામેલ છે. બધા ડિવાઈસેઝ પર KNOB અટેક્સ કરવામાં આવે છે. આ ખામીની જાણકારી 2018ના છેલ્લા બ્લૂટૂથ ઈંડસ્ટ્રીને આપવામાં આવી છે. કંપનીઓએ તેના પછી ડિવાઈસેઝમાં જરૂરી ફેરફાર કર્યા.

Read Also

Related posts

Mitro App પ્લે-સ્ટોરમાં આવી ગઈ પાછી, હાલમાં જ કરાઈ હતી ડિલીટ

Mansi Patel

DTH કંપનીએ છેલ્લા 2 મહિનામાં 15 લાખ ગ્રાહકો ગુમાવ્યા, Corona પડ્યો ભારે

Mansi Patel

હૅકર્સે ડોનાલ્ડ ટ્રંપ અને બાઈડેનનાં અભિયાનોને હૅક કરવાનો કરાયો પ્રયાસ: ગૂગલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!