WhatsApp પર ઘણી એવી સીક્રેટ ટ્રિક્સ હોય છે, શું તેના વિશે તમે જાણો છો. ઘણી વખત અમારી પાસે એવા ઘણા મેસેજ આવે છે, જેને અમે વાંચવા માગીએ છીએ, પરંતુ એ નથી ઈચ્છતા કે, સેંડરની પાસે બ્લૂ ટિક પહોંચી જાય. આજે અમે તમને આવી જ એક ટ્રીક જણાવીશું જે બાદ તમે મેસેજ તો વાંચી લેશો, પરંતુ સેંડરને જાણ થશે નહી કે, તમે મેસેજ વાંચી લીધો છે. આવો જાણીએ આ ટ્રીક વિશે…
WhatsApp પર આ ટ્રિકને કરો ફોલો
- WhatsApp પર મેસેજ આવે તો સૌપ્રથમ ફોનને ફ્લાઈટ મોડ પર રાખી દો.
- ત્યારબાદ WhatsApp મેસેજને ઓપન કરી મેસેજને વાંચી લો.
- હવે ફ્લાઈટ મોડને ડિસેબલ કરી દો.
- આટલુ કર્યા બાદ WhatsAppને ફોનના મલ્ટિટાસ્કિંગમાંથી હટાવી દો.
- આવુ કરવાથી તમે મેસેજ પણ વાંચી લેશો અને સેંડરને જાણ પણ નહી થાય.
READ ALSO
- કામના સમાચાર/ મોદી બજેટમાં મધ્યમ વર્ગને આપશે ત્રણ રાહત, કોમનમેનને થશે મોટો ફાયદો
- ડિજિટલ બદલાવ પર વધુ ધ્યાન આપી રહેલી કંપનીઓ કરી રહી છે વધુ રોજગારનું સર્જન, રિસર્ચમાં સામે આવી આ મોટી વાત
- ચેતવણી /23 વર્ષમાં પૃથ્વીએ ગુમાવ્યો આટલો ખરબ ટન બરફ, બની શકે છે મોટી આફત
- ભાજપ ભીંસમાં/ દિલ્હી હિંસા મામલે પીએમઓ સામે ચિંધાઈ આંગળી, ભાજપના સાંસદે જ કર્યો ધડાકો
- લાલ કિલ્લા પર નિશાન સાહિબ ફરકાવનાર કોણ છે જુગરાજ? : માતા-પિતાએ ગામ છોડી ભાગવું પડ્યું, ગમમાં ફેરવાઈ ગયો આનંદ