GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

વડોદરાની એમ.એસ.યુનિની બોયઝ હોસ્ટેલમાં મારામારી થતા પથ્થરમારો

વડોદરાની એમ.એસ.યુનિની બોયઝ હોસ્ટેલમાં વીતી રાતે મારામારી થઇ હતી. રાજસ્થાની અને બિહારી ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે હોસ્ટેલ કેમ્પસમાં પથ્થરમારો થયો હતો. પથ્થર મારામાં હોસ્ટેલની બારીના કાચ તૂટ્યા હતા અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાએ વડોદરામાં સુરુક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાવ્યા હતા. ઘટનાને લઈને અન્ય વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

દુર્લભ પ્રજાતિનાં પીળા દેડકાંને જોઈને લોકોમાં ભય, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Mansi Patel

કેપ્ટન વિરાટ કોહલી IPLમાં કેમ રહે છે ફ્લોપ, ભારતના આ ભૂતપૂર્વ ઓપનરે કર્યો ખુલાસો

Harshad Patel

જાહેરમાં થૂંક્યાં તો મર્યા સમજો, માસ્ક વિના ફરનારા બહાદૂરોએ હવે 200 નહીં આટલા રૂપિયાનો ભરવો પડશે દંડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!