GSTV

જામનગરમાં આ કંપનીના ફોનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો, તમારી પાસે પણ હોય તો ચેતી જજો

Last Updated on February 3, 2020 by Mansi Patel

રેડ મી કંપનીનો ફોન વાપરતા ગ્રાહકો ચેતજો. જામનગરમાં એમ આઇ નોટ ૬ પ્રો ફોનમા બ્લાસ્ટ થયો છે. શહેરના ટાઉન હોલ જ્યોત ટાવરમાં આવેલી એક દુકાનમાં ડિસ્પ્લે ખોલતા સમયે ફોનમાં બ્લાસ્ટ થયો છે.

નામચીન કંપની રેડ મીનો ફોન બ્લાસ્ટ થતાં ગ્રાહકોમાં રોષ ફેલાયો છે. ફોન બ્લાસ્ટ થવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

READ ALSO

Related posts

Careful : નવરાત્રીને લઈને નવી કોરોના ગાઇડલાઇન પર જાણો શું કહે છે તબીબી નિષ્ણાતો?

Pritesh Mehta

મનપાનો મહાસંગ્રામ / 11 વોર્ડની ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસના 44-44 ઉમેદવારો મેદાને, શરૂ કર્યો લોકસંપર્ક

Pritesh Mehta

IPL 2021 / દિલ્હી જીત સાથે ટોપ પર: રાજસ્થાનને 33 રન હરાવ્યું, રોયલ્સને સંજુ સેમસનની ફિફ્ટી કામ ન આવી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!