GSTV

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Last Updated on January 4, 2020 by Karan

અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર બ્લાસ્ટનો વીડિયો વાયરલ થયો છે. અકસ્માતો નિવારવા ઘાટને હાલમાં તોડવામાં આવી રહ્યો છે. યાત્રિકોની સુરક્ષાને લઈ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. ત્રિસુલીયા ઘાટ પર વારંવાર અકસ્માતોને લઇને તંત્ર જાગ્યુ હતુ. અને રસ્તો પહોળો કરવા ઘાટને તોડવાની કામગીરી શરૂ કરી છે.

મહત્વનું છે કે થોડા મહિનાઓ અગાઉ ત્રિશુલીયા ઘાટ પર ખાનગી લકઝરી બસ પલ્ટી ગઇ હતી. લજેમાં કેટલાક યાત્રિકોના મોત થયા હતા. જે બાદ રેઢિયાળ તંત્ર સફાળુ જાગ્યુ હતુ અને કામગીરી હાથ ધરી છે.

READ ALSO

Related posts

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave

Photos / મિલાન ફેશન વીકમાં રજૂ થયા ચિત્ર-વિચિત્ર વસ્ત્રો, જૂઓ ફેશનની લેટેસ્ટ તસવીરો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!