GSTV

અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ, રામમંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત

Last Updated on December 3, 2021 by Harshad Patel

ગુપ્તચર વિભાગે રામજન્મભૂમિ પર આતંકવાદી હુમલાની ચેતવણી આપી છે. એ પછી અયોધ્યાની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. પહેલા છઠ્ઠી ડિસેમ્બરે વિવાદાસ્પદ ઢાંચો તોડી પાડવામાં આવ્યો હતો. માટે એ જ દિવસે આતંકવાદીઓ હુમલો કરવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યું છે. દુનિયાના સૌથી સંવેદનશીલ શહેરોમાં જેનો સમાવેશ થાય છે એ અયોધ્યામાં આતંકવાદી હુમલાની શક્યતા છે. ગુપ્તચર વિભાગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આતંકવાદીઓ રામજન્મભૂમિને નિશાન બનાવવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે.

Related posts

ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો આંચકો, 3 દિગ્ગજ ઇજાગ્રસ્ત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત અને રહાણે બહાર

Harshad Patel

જગદીશ ઠાકોર બન્યા કોંગ્રેસનાં નવા પ્રદેશ પ્રમુખ, પાર્ટીના સચિવે કરી સત્તાવાર જાહેરાત

Harshad Patel

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી, કર્ણાટકમાં નોંધાયા બે કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!