GSTV
Home » News » વાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત,પાંચ ઘાયલ

વાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ, બે કામદારોના મોત,પાંચ ઘાયલ

વાપીની જીઆઈડીસીમમાં એક કંપનીમાં બ્લાસ્ટ થયો છે. જેમાં બે કામદારોના મોત થયા છે. જ્યારે પાંચ કામદારો ઘાયલ થયા છે. જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ઘાયલ કામદારોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. કંપનીમાં બ્લાસ્ટના અહેવાલ મળતા ફાયર બ્રિગેડની બે ટીમ પહોંચી હતી.

READ ALSO

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!