GSTV
Gujarat Government Advertisement

સાચવજો/ સંબંધોની ઓફરમાં લલચાયા તો સામે પત્ની, દીકરી અને ભાણીના નગ્ન ફોટા મળ્યા, આટલા રૂપિયા પડાવી લીધા

Last Updated on May 7, 2021 by Damini Patel

સેક્સ માણવાની ઓફર આપી પરિવારની મહિલા દીકરીઓના નગ્ન ફોટા એડીટીંગ કરી બ્લેક મેઇલિંગ કરી ઓનલાઇન 4.71 લાખ ઉપરાંતની રકમ પડાવી લેવાનો બનાવ પાદરા પોલીસ મથકે નોંધાયો છે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે

42876 રૂપિયાની કરી માંગ

પાદરા ગામે રહેતા જીતેન્દ્ર કુમાર પટેલ ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે તેમના મોબાઈલ ઉપર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી હતું કે સેક્સ માણવો હોય તો અઢીસો રૂપિયા ગુગલ પે થી ચૂકવવા પડશે જેથી જીતેન્દ્રભાઈએ 250 રૂપિયા ચૂકવ્યા બાદ ફરી 42876 રૂપિયા ની માંગ કરી હતી. અને જો પેમેન્ટ નહીં કરો તો તેમની ફેમિલી ના ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી હતી ત્યારબાદ જીતેન્દ્ર ભાઈના વોટ્સએપ ઉપર તેમની વાઈફ, દીકરી, ભાભી અને ભાણીના એડિટિંગ કરી નગ્ન ફોટા મોકલ્યા હતા.

જે વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા ગભરાયેલા જીતેન્દ્રભાઈ ટુકડે ટુકડે તેમજ ઉછીના પાછીના કરી 4,71,601 રૂપિયા ઓનલાઈ ચૂકવ્યા હતા. રૂપિયા ખૂટી જતાં અંતે તેઓએ પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!