GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આજે સલમાન ખાનની જામીન અરજી પર તમામ દલિલ પૂર્ણ, આવતી કાલે હાથ ધરાશે સુનાવણી

કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની સજા પામેલા અભિનેતા સલમાન ખાનની જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે આ મામલે આવતી કાલે સુનાવણી હાથ ધરશે. કોર્ટમાં આજે તમામ દલિલ પૂર્ણ કરવામાં આવી છે. કોર્ટમાં સલમાનના વકીલે અન્ય આરોપની જેમ સલમાનને રાહત આપવા તર્કબગ

કાળિયાર શિકાર કેસમાં પાંચ વર્ષની સજા પામેલા અભિનેતા સલમાન ખાનની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે છે. સલમાન ખાનને થયેલી સજા બાદ તેના વકીલે તુરંત જામીન અરજી દાખલ કરી હતી. જો કે સલમાનની જામીન અરજી પર સુનાવણી થઈ શકી નથી.

આજે સવારે સાડા દશ વાગ્યાના અરસામાં સુનાવણી હાથ ધરાશે. જોધપુર જેલમાં બંધ સલમાનની નવી ઓળખ કેદી નંબર 106 બની છે. સલમાને સજા બાદ પહેલી રાત જોધપુરની સેન્ટ્રલ જેલ બેરેક નંબર-2માં વિતાવી છે. અત્યાર સુધી એશોઆરામની જિંદગી જીવતા સલમાને જેલમાં રાતભર બેચેન રહ્યો હતો.

જેલમાં મેન્યુ અનુસાર ગુરુવારે રાતે તમામ કેદીઓને રિંગણનું શાક, દાળ અને  રોટલી આપવામાં આવી. સલમાનને રિંગણના સ્થાને કોબીનું શાક અપાયુ. જો કે, સલમાને જેલમાં રાત્રિ ભોજન જ લીધુ ન હતુ.

રાજસ્થાન જેલ ડિપાર્ટમેન્ટના નોટીફિકેશન મુજબ કેદીઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમાં કન્વિકટેડ ક્રિમીનલ કેદીને ક્લાસ એ, બી અને સી કેટેગરીમાં વહેંચાય છે. જેમાં સલમાનને એ કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

 

 

Related posts

આગામી સમયમાં દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ, ૯૦ ટકાને Corona થયાની ખબર પણ નહીં પડે

Arohi

PM મોદી ત્રીજી વખત કરશે સંબોધન, સવારે 11 ક્લાકે ‘મન કી બાત’માં અનલોક -1 ‘વિશે ચર્ચા કરે તેવી શક્યતાઓ

pratik shah

મુંબઈથી પકડાયો પાકિસ્તાની જાસુસ, પુલવામા જેવા મોટા હુમલાની આપતો હતો માહિતી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!